Home> Entertainment
Advertisement
Prev
Next

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક જૂની પુસ્તક જેવા છે જેમા લખેલા કિસ્સા સાંભળવામાં હંમેશા મજા પડતી હોય છે. 78 વર્ષીય અમિતાભ બચ્ચન આજે પણ વર્કફ્રન્ટ પર એક્ટિવ છે અને કામ કરે  છે.

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

નવી દિલ્લીઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક જૂની પુસ્તક જેવા છે જેમા લખેલા કિસ્સા સાંભળવામાં હંમેશા મજા પડતી હોય છે. 78 વર્ષીય અમિતાભ બચ્ચન આજે પણ વર્કફ્રન્ટ પર એક્ટિવ છે અને કામ કરે  છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન ટ્વીટર, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને બ્લૉગ કરતા રહેતા હોય છે. બધી જ જગ્યા પર અમિતાભ બચ્ચન ફેન્સ માટે કઈકને કઈક પોસ્ટ કરતા રહે છે.

fallbacks

આ પણ વાંચોઃ રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

fallbacks

અમિતાભે જણાવ્યો રસપ્રદ કિસ્સોઃ
અમિતાભ બચ્ચને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક જુની તસ્વીર શેયર કરી છે જેની સાથે તેઓએ એક કિસ્સો પણ જણાવ્યો. અમિતાભ બચ્ચને શેયર કરેલી આ તસ્વીર તેમની ફિલ્મ દિવારની છે. ફોટોમાં બિગ બી વ્હાઈટ પેન્ટ અને બ્લૂ શર્ટમાં છે. તેમની શર્ટના બટન ખુલ્લા છે અને નીચાને ભાગને ગાંઠ મારીને બાંધેલા છે.

આ પણ વાંચોઃ Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

fallbacks

 

આ પણ વાંચોઃ સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'
 

બચ્ચને કેમ બાંધી હતી ગાંઠ?
આ તસ્વીર શેયર કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે, વો ભી ક્યા દિન થે દોસ્તો. અને ગાંઠ મારેલી શર્ટ. આ પણ એક કહાની છે. શૂટિંગનો પ્રથમ દિવસ હતો. શૉટ તૈયાર હતો. કેમેરો પણ રોલિંગ માટે તૈયાર હતો. ત્યારે જ ખબર પડી કે શર્ટ એટલો મોટો છે કે તે ઘુટણ સુધી આવી રહ્યો છે. ડાયરેક્ટર શર્ટ બદલાવવા માટે તૈયાર નહોતા. તેઓ એક્ટર પણ બદલવા નહોતા માગતા. આ સ્થિતિમાં શર્ટને ગાંઠી મારી લીધી હતી.

આ પણ વાંચોઃ Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

fallbacks

મજબૂરીમાં મારી હતી ગાંઠા:
લાખો લોકોએ અમિતાભ બચ્ચનની આ પોસ્ટને પસંદ કરી છે. આપને જણાવી દઈએ કે શર્ટમા ગાંઠ મારવાની આ સ્ટાઈલ આજે પણ ફેશન છે. અમિતાભ બચ્ચનની ફિલ્મની રિલીઝ પછી જાણે આ ફેશન બની ગઈ. આજે પણ કેટલાક આઉટફિટમાં આવી ગાંઠ લોકો મારતા હોય છે.

આ પણ વાંચોઃ Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

આ પણ વાંચોઃ Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More