Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

Munmun Dutta Item Song: બબિતા જી તરીકે જાણીતી મુનમુન દત્તાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઘણા આઇટમ સોંગ કર્યા છે.

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

નવી દિલ્હીઃ નાના પડદાનો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ મુનમુન દત્તા (Munmun Dutta) ઉર્ફે બબિતા જી તે અભિનેત્રીઓમાંની એક છે જેમનું નામ કામના કારણે નહીં પરંતુ અન્ય બાબતોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં મુનમુન દત્તા (Munmun Dutta) ટપ્પુનું પાત્ર ભજવનારા રાજ અનાડકટ સાથેના કથિત અફેરના સમાચારોને કારણે ચર્ચામાં આવી હતી.

fallbacks

DSP અને મહિલા કોન્સ્ટેબલનો બાળક સાથેનો નગ્ન Video ગામ આખાએ જોયો! રાજ્યપાલે બન્નેને કાયમ માટે નોકરીમાંથી કાઢ્યાં!
 

જો કે આજે અમે તમને તેના કોઈપણ વિવાદો વિશે નહીં પરંતુ કંઈક એવું બતાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે નહીં જોયું હોય. ખરેખર, મુનમુન દત્તા (Munmun Dutta) નું એક આઇટમ સોંગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે પોતાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતી રહી છે. તમને જણાવી દઈએ કે પોતાની કારકિર્દી દરમિયાન મુનમુન દત્તા (Munmun Dutta) એ એક આઈટમ સોંગ કર્યું હતું, જે તાજેતરમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Munmun Dutta (@munmundutta)

આ આઇટમ સોંગમાં, બબીતા જી તેની સુંદરતા ફેલાવી રહી છે, બબીતા જીએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ સ્ટુડન્ટ માટે આઇટમ સોંગ 'અદાલી નાટો ઇ પૂતા' કર્યું હતું. આ વીડિયોને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કો કે, સફળ બનવા માટે અભિનેત્રીએ કેટલો સંઘર્ષ કર્યો છે? મુનમુન દત્તા ઉર્ફે બબીતા જીએ વર્ષ 2004 માં અભિનયની શરૂઆત કરી હતી, જ્યારે તે 2005 માં કમલ હાસનની ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ'માં કામ કર્યું હતું. આ પછી તેણે વર્ષ 2006 માં ફિલ્મ 'હોલિડે'માં પણ કામ કર્યું.

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો થયો વાયરલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More