Home> Entertainment
Advertisement
Prev
Next

Nia Sharma એ બેકલેસ બ્રાલેટ પહેરી જોવા મળી ડાંડિયા લુકમાં, PHOTOS પર ફેન્સ ફિદા

નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પોતાની આગામી નવરાત્રિ ગીત 'ગરબે કી રાત' ને રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. બંને હાલ સોન્ગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને 'ઝી કોમેડી શો'  (Zee Comedy Show) માં ભાગ લીધો.

Nia Sharma એ બેકલેસ બ્રાલેટ પહેરી જોવા મળી ડાંડિયા લુકમાં, PHOTOS પર ફેન્સ ફિદા

મુંબઇ: નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પોતાની આગામી નવરાત્રિ ગીત 'ગરબે કી રાત' ને રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. બંને હાલ સોન્ગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને 'ઝી કોમેડી શો'  (Zee Comedy Show) માં ભાગ લીધો. આ શોમાં નિયાનો લુક એટલો જોરદાર હતો કે તેમના ફોટા હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. જુઓ નિયામો આ બેકલેસ ડાંડિયા અવતાર... 

fallbacks

આવો છે ડ્રેસ
નિયા બ્લેક બેકલેસ ક્રોપ ટોપ સાથે બ્લેક-વ્હાઇટ લોન્ગ સ્કર્ટમાં ખૂબ સુંદર જોવા મળી રહી છે. 
fallbacks

સિલ્વર નેકપીસ સાથે ઝૂમકા
તે હેવી સિલ્વર નેકપીસ સાથે મેચિંગ ઝૂમકામાં એકદમ હોટ લાગી રહી છે. 
fallbacks

પ્રમોશનમાં છે વ્યસ્ત
નિયા અને રાહુલે ગીતના પ્રમોશન માટે ઝી કોમેડી શોના સેટ પર ભાગ લીધો. 
fallbacks

નિયાએ ધ્યાન ખેંચ્યું
સેટની બહાર બંને મીડિયાને ખૂબ પોઝ આપ્યા, જ્યાં નિયાના સ્ટાઇલે દરેકનું ધ્યાન ખેંચ્યું. 
fallbacks

બેકલેસ ડ્રેસમાં ગરબો
તેમનો આ ડ્રેસ તેમના લુકને એટલા પણ ગ્લેમરસ બનાવી રહ્યો છે, કારણ કે આ ટ્રેડિશનાલ હોવાની સાથે બેકલેસ પણ છે. 
fallbacks

રાહુલ સાથે જામી જોડી
નિયા અને રાહુલ એકસાથે શાનદાર લાગી રહ્યા છે. બંનેનો લુક ગરબા માટે એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More