Home> Entertainment
Advertisement
Prev
Next

PICS: ફાટેલા કપડાં પહેરીને NIA એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સ બોલ્યા- આ પણ ઉતારી ફેંક

પિંક બ્લેઝર અને વ્હાઈટ કલરનું પેન્ટ પહેરીને નિયા શર્માએ આ ફોટોશૂટ કરાવ્યું છે જે ખુબ ફેસિનેટિંગ લાગે છે. પરંતુ લોકોને તેનો આ બોલ્ડ અંદાજ બહુ ગમ્યો હોય તેવું લાગતું નથી.

PICS: ફાટેલા કપડાં પહેરીને NIA એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ટ્રોલર્સ બોલ્યા- આ પણ ઉતારી ફેંક

નવી દિલ્હી: જમાઈ રાજા, નાગિન અને ઈશ્કમે મરજાવા જેવા ટીવી શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી નિયા શર્મા પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. નિયા શર્માએ પોતાના આ તાજા ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને તસવીરોમાં નિયાએ ખુબ ડેમેજ કપડાં પહેરેલા છે. 

fallbacks

ફેસિનેટિંગ છે નિયાનું આ શૂટ
નિયા શર્માની આ તસવીરો પર તેના ફેન્સે તેને ટ્રોલ કરી નાખી છે.  કમેન્ટ સેક્શનમાં લોકો નિયા શર્માને ખુબ સંભળાવી રહ્યા છે. પિંક બ્લેઝર અને વ્હાઈટ કલરનું પેન્ટ પહેરીને નિયા શર્માએ આ ફોટોશૂટ કરાવ્યું છે જે ખુબ ફેસિનેટિંગ લાગે છે. પરંતુ લોકોને તેનો આ બોલ્ડ અંદાજ બહુ ગમ્યો હોય તેવું લાગતું નથી. નિયાએ ઓછા મેકઅપ અને જ્વેલરી સાથે ખુબ બોલ્ડ પ્રયોગ અજમાવ્યો છે. 

Nia Sharma ને યૂઝર્સે કહ્યું 'Shameless', અભિનેત્રીએ રૂમાલ જેટલું ટોપ પહેરી મોઢા બંધ કર્યા, જુઓ Video

ખુબ ટ્રોલ થઈ નિયા શર્મા
અભિનેત્રીએ બ્લેઝરની અંદર કશું જ પહેર્યું નથી અને તેણે આ ફોટોશૂટમાં પોતાના પેન્ટના બટન પણ ખુલ્લા રાખ્યા છે. તસવીરોને ગણતરીના કલાકોમાં ઢગલો લાઈક્સ મળી છે. પરંતુ કમેન્ટ સેક્શનમાં લોકોએ નિયા શર્માને ખુબ ટ્રોલ કરી છે. એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું કે 'અંદર ટોપ નાખવાનું ભૂલી ગઈ'? અન્ય એક યૂઝરે લખ્યું કે 'તમે તો ભીખારીઓને પણ પાછળ છોડી દીધા.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nia Sharma (@niasharma90)

ફેન્સ કાળઝાળ
એ જ રીતે અનેક લોકોએ કમેન્ટ સેક્શનમાં નિયા શર્માને ટ્રોલ કરી છે અને એવી એવી કમેન્ટ કરી છે કે કદાચ નિયા શર્મા પોતે પણ વાંચવા માંગશે નહીં. કોઈએ તેને પૂરા કપડાં પહેરવાની સલાહ આપી છે તો કોઈએ કહ્યું કે આ કપડાં કોઈ ભીખારી પાસેથી ચોરી કર્યા છે. એક યૂઝરે તો એટલું પણ કહ્યું કે અભિનેત્રી જેટલી અમીર થતી જાય છે તેનો પોષાક એટલો જ ગરીબ થતો જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More