Home> Entertainment
Advertisement
Prev
Next

Nora Fatehi Boyfriend: પ્રેમના રંગે રંગાઈ દિલબર ગર્લ નોરા ફતેહી, આ સુપરસ્ટારના પુત્રને કરી રહી છે ડેટ!

Entertainment: અહેવાલો સામે આવી રહ્યા છે કે નોરા ફતેહી રિલેશનશિપમાં છે, 'દિલબર' અભિનેત્રી પ્રેમમાં છે! સવાલ એ છે કે નોરા કોના પ્રેમમાં પડી છે? તમને જણાવી દઈએ કે બોલિવૂડના ખૂબ જ મોટા અભિનેતાના પુત્ર અને નોરા વચ્ચેના રોમાંસની ચર્ચા થઈ રહી છે.

Nora Fatehi Boyfriend: પ્રેમના રંગે રંગાઈ દિલબર ગર્લ નોરા ફતેહી, આ સુપરસ્ટારના પુત્રને કરી રહી છે ડેટ!

Aryan Khan Nora Fatehi in Relationship: નોરા ફતેહી એક ખૂબ જ સુંદર અભિનેત્રી અને ડાન્સર છે જે પોતાના લુક અને ડાન્સ મૂવ્સથી લોકોના દિલમાં હલચલ મચાવે છે. નોરા હાલમાં જ સમાચારમાં હતી કારણ કે તે ફિફામાં પરફોર્મ કરીને આવી હતી. ફરી એકવાર નોરાનું નામ હેડલાઇન્સમાં છે અને આ વખતે તેનું કારણ પ્રોફેશનલ નહીં પણ પર્સનલ છે. વાસ્તવમાં આવા અનેક અહેવાલો સામે આવી રહ્યા છે કે નોરા ફતેહી રિલેશનશિપમાં છે, 'દિલબર' અભિનેત્રી પ્રેમમાં છે! સવાલ એ છે કે નોરા કોના પ્રેમમાં પડી છે? તમને જણાવી દઈએ કે બોલિવૂડના ખૂબ જ મોટા અભિનેતાના પુત્ર અને નોરા વચ્ચેના રોમાંસની ચર્ચા થઈ રહી છે.

fallbacks

આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો

Nora આ બોલિવૂડ સ્ટારના પુત્રને ડેટ કરી રહી છે?
તમને જાણીને નવાઈ લાગશે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નોરા ફતેહી બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Shah Rukh Khan) (નોરા ફતેહી આર્યન ખાનને ડેટ કરી રહી છે) (Nora Fatehi dating Aryan Khan) ના પુત્ર આર્યન ખાનને ડેટ કરી રહી છે. શાહરૂખ ખાનના પુત્ર અને નોરા વચ્ચે ઉમરનો પાંચ વર્ષનો તફાવત છે; જ્યાં આર્યન 25 વર્ષનો છે તો નોરા 30 વર્ષની છે.

આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: લગ્ન પહેલાં પ્રેગ્નેંટ થઇ હતી આ અભિનેત્રીઓ, પોલ ખુલ્યા બાદ લેવા પડ્યા સાત ફેરા!
આ પણ વાંચો: મારૂતિ લાવી છે લૂંટ લો ઓફર, આ કારો પર 65 હજારનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Nora-Aryan નવા વર્ષ પર પણ સાથે હતા
જો તમે વિચારી રહ્યા હોવ કે આ સમાચાર ક્યાંથી બહાર આવ્યા છે, તો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં આર્યન ખાન અને નોરા ફતેહી દુબઈમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા છે. બંનેનો એકસાથે કોઈ ફોટો સામે આવ્યો નથી, પરંતુ બે એવી સેલ્ફી છે જેમાં બંનેએ એક જ છોકરી સાથે ફોટોગ્રાફ પાડ્યા છે. આ ફોટાઓએ આ નવા 'કપલ' વિશે લોકોમાં હલચલ મચાવી દીધી છે. આટલું જ નહીં, એક પ્રશંસકનું એમ પણ કહેવું છે કે તેણે દુબઈમાં બંનેને કિસ કરતા જોયા હતા પરંતુ ફોટો ક્લિક ન કર્યો તેને આ વાતનો ઘણો અફસોસ છે.

આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More