Home> Entertainment
Advertisement
Prev
Next

Palak Tiwari Photos: બીચ પર ઘૂંટણિયે બેસીને હસીનાએ બતાવ્યું સોનેરી શરીર, એક પણ ફોટોગ્રાફ જોવાનું ન ચૂકતા

Palak Tiwari Photos: મા અને દીકરી હંમેશાં એકબીજાને બોલ્ડલુકમાં પછાડે છે.  શ્વેતા તિવારીની (Shweta Tiwari)  દીકરી પલક તિવારીએ (Palak Tiwari) તેની માતાને સ્ટાઇલ અને બોલ્ડનેસના મામલે પાછળ છોડી દીધી છે. પલક તિવારીએ તેના લેટેસ્ટ ફોટોઝથી સાબિત કરી દીધું છે કે તેની સુંદરતા સામે લાખો નિષ્ફળ છે.

Palak Tiwari Photos: બીચ પર ઘૂંટણિયે બેસીને હસીનાએ બતાવ્યું સોનેરી શરીર, એક પણ ફોટોગ્રાફ જોવાનું ન ચૂકતા

Palak Tiwari Photos: મા અને દીકરી હંમેશાં એકબીજાને બોલ્ડલુકમાં પછાડે છે.  શ્વેતા તિવારીની (Shweta Tiwari)  દીકરી પલક તિવારીએ (Palak Tiwari) તેની માતાને સ્ટાઇલ અને બોલ્ડનેસના મામલે પાછળ છોડી દીધી છે. પલક તિવારીએ તેના લેટેસ્ટ ફોટોઝથી સાબિત કરી દીધું છે કે તેની સુંદરતા સામે લાખો નિષ્ફળ છે. પલક તિવારીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર બીચ પર સેક્સી પોઝ આપતા ફોટા શેર કર્યા છે.

fallbacks

પલક તિવારીની (Palak Tiwari) સ્ટાઈલ દરરોજ કમાલની બની રહી છે. પલક ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે પરંતુ ડેબ્યૂ પહેલા જ તે ઈન્ટરનેટ પર ખૂબ ફેમસ થઈ ગઈ છે. પલક તિવારીએ હાલમાં જ સેક્સી ઓરેન્જ ડ્રેસ પહેરીને બીચ પર હોટ અદાઓ દેખાડી છે.

fallbacks

પલક તિવારી (Palak Tiwari) બીચ પર ઘૂંટણિયે પડીને કેમેરા માટે પોઝ આપી રહી છે, તસવીરોમાં તે પોતાની  સુંદરતાને કોઈપણ રીતે છુપાવવાનો પ્રયાસ કરી રહી નથી. પલક તિવારી (Palak Tiwari)બોલ્ડ અંદાજમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.

fallbacks

22 વર્ષની પલક તિવારી  (Palak Tiwari)ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી છે. પલક તિવારીએ પંજાબી સિંગર હાર્ડી સંધુના ગીત બિજલી બિજલીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પરિચય આપ્યો છે.

fallbacks

પલક તિવારી જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં પલક તિવારી  (Palak Tiwari)શહનાઝ ગિલ અને પૂજા હેગડે સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

fallbacks

પલક તિવારીની  (Palak Tiwari) સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. પલક તિવારીને તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, જ્યારે પણ પલક તેના હોટ ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે ત્યારે લોકો તેની વાહવાહીના પુલ બાંધતા જોવા મળે છે.

બચ્ચન આ વ્યક્તિની સલાહ વિના એક પણ પગલું ભરતા નથી, ફિલ્મ સાઇન કરતા પહેલાં લે છે સલાહ 

કપૂર ખાનદાનની આ લાડકી સાથે થઈ હતી ગંદી હરકત!, અચાનક યુવક આવ્યો અને છાતી...

રિવીલિંગ કપડાં પહેરીને આ હસિનાએ એટલી નજીકથી બનાવ્યો Video કે બધુ દેખાઈ ગયું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More