Home> Entertainment
Advertisement
Prev
Next

18 વર્ષ મોટા એક્ટર પર આવી ગયું પરણિતી ચોપડાનું દિલ, 4 બાળકોના પિતાએ કર્યા છે બે લગ્ન

બોલીવુડ એક્ટ્રેસને પ્રેમ કરનારાઓની ખોટ હોતી નથી, પરંતુ જ્યાં વાત તેમની પસંદગીની આવે છે તો તે ઘણીવાર પરણિત પુરૂષો તરફ આકર્ષિત થઇ જાય છે.

18 વર્ષ મોટા એક્ટર પર આવી ગયું પરણિતી ચોપડાનું દિલ, 4 બાળકોના પિતાએ કર્યા છે બે લગ્ન

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસને પ્રેમ કરનારાઓની ખોટ હોતી નથી, પરંતુ જ્યાં વાત તેમની પસંદગીની આવે છે તો તે ઘણીવાર પરણિત પુરૂષો તરફ આકર્ષિત થઇ જાય છે. અહીં અમે વાત તે સિંગલ અભિનેત્રીની કરવા જઇ રહ્યા છે જે ચાર બાળકોના પિતા અને બે લગ્ન કરી ચૂકેલા સૈફ અલી ખાન (Saif Ali Khan) પર મરતી હતી. પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) ની બહેન પરણિતી ચોપડા (Parineeti Chopra) એ આ ખુલાસો જ્યારે કર્યો તો તમને જણાવી દઇએ કે આ વાતની જાણકારી કરીના કપૂર (Kareena Kapoor)ને પણ છે. 

fallbacks

ઇશ્કજાદે ગર્લ પરિણિતી ચોપડાનું દિલ સૈફ અલી ખાન પર અટકી છે અને તેમનું કહેવું છે કે તે સૈફને ખૂબ પસંદ કરે છે. 

હું કંઇ રમકડું હતી જેને રમ્યા પછી ફેંકી દીધું? શત્રુધ્ન સિન્હાને આવા પ્રશ્નો કરવા લાગી હતી રીના રોય, કર્યો હતો આ ખુલાસો

પરિણિતીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે સૈફ અલી ખાન તેમનું ક્રશ છે અને જો તેમને તક મળશે તો તે સૈફ અલીખાનને કિડનેપ પણ કરી શકે છે. 

'ધ કપિલ શર્મા શો' આ એપિસોડની એક ક્લિપ યૂટ્યૂબ પર બોલીવુડ ગોસિપ ગર્લ પેજ પર શેર કરવામાં આવી હતી અને તેમાં પરણિતી ચોપડા પોતાના સૈફ સંગ ક્રશનો ખુલાસો કરી રહી હતી. 
fallbacks
14 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ , પ્રેગ્નેંસી બરબાદ કરી નાખ્યું કેરિયર, છૂટાછેડા બાદ આ કામ કરી રહી છે રીના રોય

સૌફ અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે 'ધ કપિલ શર્મા શો' માં પહોંચી તો તેમણે ક્લિપ બતાવવામાં આવી હતી. આ ક્લિપને જોઇને સૈફ બિલકુલ અવાક રહી ગયા હતા. 

તમને જણાવી દઇએ કે શોમાં પણ પરિણિતીએ એકવાર સૈફ પ્રતિ પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો.  પરિણિતીએ કહ્યું હતું કે સૈફ માટે દરેક વસ્તુને હા બોલી શકે છે. 

Maine Pyar Kiya: 17 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઇ હતી ભાગ્યશ્રી, સલમાન ખાન સાથે તે સીન કરીને તે ખૂબ રડી હતી અભિનેત્રી

તમને જણાવી દઇએ કે સૈફ અલીખાનના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. તેમના બે બાળકો હતા. છુટાછેડા બાદ બીજા લગ્ન કરીના કપૂર સાથે કર્યા. કરીના કપૂરથી પણ બે બાળકો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More