Home> Entertainment
Advertisement
Prev
Next

પરિણીતિ ચોપડા રાઘવ ચઢ્ઢા સાથે આ જગ્યાએ જશે Honeymoon માટે, પરીએ જણાવી પોતાની ચોઈસ

Parineeti Raghav Honeymoon: સગાઈ થયાની સાથે જ બંનેના લગ્નની ચર્ચાઓ પણ જોરશોર થી થવા લાગી છે. વેડિંગ ડેસ્ટિનેશનથી લઈને હનીમૂન ડેસ્ટિનેશન પણ ચર્ચાનો વિષય બન્યા છે.

પરિણીતિ ચોપડા રાઘવ ચઢ્ઢા સાથે આ જગ્યાએ જશે Honeymoon માટે, પરીએ જણાવી પોતાની ચોઈસ

Parineeti Raghav Honeymoon: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢા સાથે સગાઈ કરી છે. છેલ્લા કેટલાક સમયથી પરિણીતી અને રાઘવ ની સગાઈ ના ફોટો અને વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 13 મે 2023 ના રોજ નવી દિલ્હીમાં બંને ધામધૂમથી સગાઈ કરી. સગાઈ થયાની સાથે જ બંનેના લગ્નની ચર્ચાઓ પણ જોરશોર થી થવા લાગી છે. વેડિંગ ડેસ્ટિનેશનથી લઈને હનીમૂન ડેસ્ટિનેશન પણ ચર્ચાનો વિષય બન્યા છે. 
 

fallbacks

કહેવામાં પરિનીતી ચોપડાનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા પરિણીતી ચોપડાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં હનીમૂન ડેસ્ટિનેશન વિથ છે વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ માં પરિણીતી ચોપડાના બંને ભાઈઓ પણ તેની સાથે હતા. આ ઇન્ટરવ્યૂ દરમિયાન પરિણીતીને પૂછવામાં આવ્યું હતું કે તે હનીમૂન માટે કઈ જગ્યાને પસંદ કરશે. 
 

આ પ્રશ્નના જવાબમાં પરિણીતી ચોપડાએ જણાવ્યું હતું કે તે હનીમૂન માટે સાઉથ અમેરિકા જવાનું પસંદ કરશે. જો આ ઇન્ટરવ્યૂ નું માન્ય હતો પરિણીતી ચોપડા રાઘવ ચટણી સાથે લગ્ન કરીને સાઉથ અમેરિકા જઈ શકે છે. 
 

જોકે હાલ તો બંનેના લગ્ન ક્યારે થશે અને ક્યાં થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જે રીતે ચર્ચાઓ થઈ રહી છે તે અનુસાર બંને ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે લગ્ન કરી શકે છે. કારણ કે બંને લોકો વિન્ટર વેડિંગ કરવાનું પસંદ કરે છે. જોકે ચર્ચાઓ એવી પણ છે કે રાઘવ અને પરિણીતી જાન્યુઆરી 2024 માં લગ્ન કરે. વેડિંગ ડેસ્ટિનેશન ની વાત કરીએ તો પરિમિતિ અને રાઘવ લગ્ન માટે રાજસ્થાનને પસંદ કરી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More