Home> Entertainment
Advertisement
Prev
Next

PHOTOS : એક આંખ મારીને આખા દેશને ગાંડો કરી નાખનાર પ્રિયાએ બાથટબમાં કરાવ્યું ફોટોશૂટ !

હાલમાં પ્રિયા પ્રકાશ વારિયરે પોતાનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયામાં શેયર કર્યું છે

PHOTOS : એક આંખ મારીને આખા દેશને ગાંડો કરી નાખનાર પ્રિયાએ બાથટબમાં કરાવ્યું ફોટોશૂટ !

નવી દિલ્હી : આ વર્ષની શરૂઆતમાં વેલેન્ટાઇન્ડ ડેના દિવસે સ્કૂલ ડ્રેસમાં પોતાની અદા વિખેરતી અને એક આંખ મારતી યુવતીએ આખા દેશને પોતાની પાછળ ગાંડો કર્યો હતો. આ વીડિયો એટલો વાઇરલ થયો હતો કે તે છોકરી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ છોકરી હતી મલયાલમ બ્યુટી પ્રિયા પ્રકાશ વારિયર. હવે પ્રિયાએ વર્ષના અંતમાં સોશિયલ મીડિયામાં બાથટબના ફોટોશૂટની તસવીર પોસ્ટ કરીને સનસનાટી મચાવી દીધી છે. 

fallbacks

fallbacks

fallbacks

આ ફોટોશૂટમાં પ્રિયા પોતાના અલગ અવતારમાં જોવા મળી રહી છે. તે કેટલીક તસવીરોમાં બેડ પર અનોખી અદામાં જોવા મળી રહી છે. બાથટબમાં પ્રિયાનો ચેકવાળો ડ્રેસ પર સારો લાગે છે. પ્રિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બહુ એક્ટિવ રહે અને અવારનવાર પોસ્ટ કરે છે. તેની મલયાલી ફિલ્મ 'ઓરૂ અદાર લવ' (Oru Adaar Love) પણ આ વર્ષે રિલીઝ થવાની છે. 

સુશાંત વિશેના સવાલ પર અંકિતાને આવ્યો ભારે ગુસ્સો ! VIDEOમાં કહી દીધું ન કહેવાનું

નોંધનીય છે કે હાલમાં ગૂગલે ભારતમાં સૌથી વધારે સર્ચ થનારી સેલિબ્રિટીઓની યાદી જાહેર કરી હતી જેમાં નરેન્દ્ર મોદીનું નામ ટોચ પર હતું. આ લિસ્ટમાં આઠમાં સ્થાન પર પ્રિયા પ્રકાશ તેમજ 10મા નંબરે તૈમુર અલી ખાનનું નામ હતું. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More