Home> Entertainment
Advertisement
Prev
Next

48 વર્ષની પૂજાનું ગોવામાં પ્રેમી સાથે વેકેશન, પોસ્ટ કરી સુપર રોમેન્ટિક બિકીની તસવીર 

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બેદી (Pooja Bedi) પોતાના ફિયાન્સ માનેક કોન્ટ્રાક્ટર (Manek Contractor) સાથે રજાની મજા માણી રહી છે

48 વર્ષની પૂજાનું ગોવામાં પ્રેમી સાથે વેકેશન, પોસ્ટ કરી સુપર રોમેન્ટિક બિકીની તસવીર 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બેદી (Pooja Bedi) પોતાની લાઇફસ્ટાઇલ તેમજ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલાં તેની સગાઈની તસવીરો આવી હતી. હાલમાં તે ગોવામાં પોતાના ફિયાન્સ માનેક કોન્ટ્રાક્ટર (Maneck Contractor) સાથે વેકેશનની મજા માણી રહી છે અને એની તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરોને પૂજાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ચાહકો સાથે શેયર કરી છે. પૂજાના ચાહકો તેની આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે. 

fallbacks

આ તસવીરોમાંથી એક તસવીરમાં પૂજા બિકીની પહેરીને માનેક સાથે બોટ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. પૂજાએ કેપ્શનમાં લખ્યું છે કે આ ગેમેને 'સુપ' કહે છે અને હું બહુ મસ્તી કરી રહી છું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

The sport is called SUP .. and I'm doing double masti with fiancee @maneckofficial ❤

A post shared by Pooja Bedi (@poojabediofficial) on

48 વર્ષની પૂજાએ ફેબ્રુઆરીમાં માનેક સાથે ધામધૂમથી સગાઈ કરી હતી. પૂજા અને માનેક સ્કૂલમાં સાથે ભણતા હતા અને બાળપણના મિત્રો છે. 48 વર્ષીય પૂજા બેદીએ પોતાના પહેલા પતિ ફરહાન ફર્નિચરવાલાને વર્ષ 2003માં છૂટાછેડા આપ્યા હતા. પૂજા બેદીએ પોતે બોયફ્રેન્ડ માણેક સાથે સગાઈ કરી હોવાની વાત 17 ફેબ્રુઆરીએ જગજાહેર કરી હતી. પૂજા અને માણેક લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. માણેક ગોવામાં રહે છે. પૂજા અને માણેક એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More