Home> Entertainment
Advertisement
Prev
Next

પૂનમ પાંડેએ ફરી કેમેરા સામે ટોપલેસ થવાનું વચન આપ્યું! જાણો ક્યારે થશે? આ વખતે માત્ર આટલી જ છે શરત

બોલ્ડનેસ માટે દુનિયાભરમાં જાણીતી મોડલ પૂનમ પાંડે તાજેતરમાં 'લોકઅપ'માં ફેન્સનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. પૂનમે બધાની સામે એક એવી શરત મૂકી છે, જેણે સાંભળીને કોઈને પણ ગલગલીયા થાય. તેણે જણાવ્યું છે કે જો ચાહકો તેને ચાર્જશીટમાંથી બચાવશે તો તે આખી દુનિયાની સામે નગ્ન થઈ જશે.

પૂનમ પાંડેએ ફરી કેમેરા સામે ટોપલેસ થવાનું વચન આપ્યું! જાણો ક્યારે થશે? આ વખતે માત્ર આટલી જ છે શરત

નવી દિલ્હી: કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલ રિયાલિટી શો 'લોક અપ' OTT પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ શોમાં સ્પર્ધકો કંઈક એવું કરે છે અથવા કહે છે જે દરરોજ અહેવાલોમાં આવે છે. હવે ફરી એકવાર શોની સ્પર્ધક પૂનમ પાંડેએ પોતાના નિવેદનથી સોશિયલ મીડિયામાં રીતસરનો હંગામો મચાવી દીધો છે. પૂનમ પાંડેએ કેમેરાની સામે તેના ચાહકોને એવું વચન આપ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર યૂઝર્સ વચ્ચે હલચલ મચી ગઈ છે. 

fallbacks

પૂનમ પાંડેની શરત
બોલ્ડનેસ માટે દુનિયાભરમાં જાણીતી મોડલ પૂનમ પાંડે તાજેતરમાં 'લોકઅપ'માં ફેન્સનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. પૂનમે બધાની સામે એક એવી શરત મૂકી છે, જેણે સાંભળીને કોઈને પણ ગલગલીયા થાય. તેણે જણાવ્યું છે કે જો ચાહકો તેને ચાર્જશીટમાંથી બચાવશે તો તે આખી દુનિયાની સામે નગ્ન થઈ જશે.

fallbacks

અભિનેત્રીએ કરી આ અપીલ
પૂનમ પાંડે શોના અન્ય સ્પર્ધકો મુનવ્વર, અંજલિ, આજમા, અલી મર્ચન્ટ અને વિનીત સાથે વાતચીત કરી રહી હતી. તે દરમિયાન તેણે કેમેરા પર પોતાના ચાહકોને જણાવ્યું કે, 'હેલો-હેલો, જે પણ સાંભળી રહ્યું છે.. મને આ ચાર્જશીટમાંથી બચાવો, હું વચન આપું છું કે તમને બધાને એટલું મસ્ત સરપ્રાઈસ ઓન કેમેરા આપીશ, તમે લોકો મને વોટ કરીને બચાવો અને પછી જુઓ આ જેલમાં શું થાય છે.'

નોમિનેશનથી બચવા માંગે છે પુનમ
આ દરમિયાન વિનીતે જણાવ્યું હતું કે, તે માત્ર બોલી રહી છે, કંઈ કરશે નહીં. તેના નિવેદન પર પૂનમે જણાવ્યું કે જો મારા ફેન્સ મને આ નોમિનેશનમાંથી બચાવી લેશે તો તે પોતાની ટી-શર્ટ ઉતારી દેશે. આ સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો ચૂપ થઈ ગયા અને પૂનમ જોર જોરથી હસી રહી હતી.

વર્લ્ડકપવાળું નિવેદન
પૂનમ પાંડેના આ નિવેદને ફેન્સને 2011 ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન આપેલા વચનની યાદ અપાવી દીધી છે. તે સમયે પણ અભિનેત્રીએ જાહેરાત કરી હતી કે જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતશે તો તે ઓન કેમેરા ન્યૂડ થઈ જશે.

ઈરોટિક કન્ટેંટ માટે જાણીતી 
પૂનમ પાંડે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના કામુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થાય છે. હાલમાં પૂનમ 'લોક અપ'માં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More