નવી દિલ્હી: બોલીવુડની દેશી ગર્લ અને સમગ્ર દુનિયા માટે હોલીવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) તાજેતરમાં તેના સ્ટનિંગ લૂક્સથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. ફરી એકવાર પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
પ્રિયંકાનું ગુડમોર્નિંગ
આજે સવારે પ્રિયંકા ચોપડાએ (Priyanka Chopra) આ તસવીરો શરે કરી છે.
16 તસવીરો પોસ્ટ કરી
તેણે આ ફોટોશૂટની એક નહીં પરંતુ 16 તસવીરો પોસ્ટ કરી છે.
લાખો લાઈક્સ
તેની દરેક તસવીર પર ફેન્સ લાખો લાઈક્સ આપી રહ્યા છે.
સમગ્ર દુનિયામાં છવાઈ પ્રિયંકા
અહીં તેના સમાન્ય ફેન્સની સાથે પતિ નિક જોનાસ અને હોલીવૂડથી બોલીવૂડ સુધીના સ્ટાર્સ કોમેન્ટ કરતા જોવા મળ્યા.
દમદાર લૂક્સ
પ્રિયંકા આ તસવીરોમાં ઘણી સુંદર અને દમદાર લૂક્સમાં જોવા મળી રહી છે.
10 લાખથી વધારે લાઈક્સ
અત્યારે પ્રિયંકાની આ તસવીરો સામે આવતાની સાથે જ થોડા સમયમાં તેના પર 10 લાખથી વધારે લાઈક્સ મળી ચૂકી છે.
મેગેઝીન માટે ફોટોશૂટ
પ્રિયંકાએ અહીં શૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે.
સ્વિમિંગ પૂલની તસવીર
આ અગાઉ પ્રિયંકાએ તેના સ્વિમિંગ પૂલની તસવીરોથી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
બેક ટૂ 90s
મેગેઝીનના કવર પર 'બેટ ટૂ 90s' લખેલું જોવા મળી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે