Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપરાએ 'તિશા'ની સગાઈ પર પહેરી આટલી મોંઘી સાડી, કિંમત જાણી તમારા હોંશ ઉડી જશે!

Priyanka Chopra તેની બહેન પરિણીતી ચોપરાની સગાઈમાં હાજરી આપવા માટે થોડા કલાકો માટે ભારત આવી હતી. પ્રિયંકા ચોપરાએ સગાઈની અંદરની તસવીરો શેર કરી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફેમિલી ફંક્શન માટે પ્રિયંકાએ સુંદર સાડી પહેરી હતી, જેની કિંમત જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!

પ્રિયંકા ચોપરાએ 'તિશા'ની સગાઈ પર પહેરી આટલી મોંઘી સાડી, કિંમત જાણી તમારા હોંશ ઉડી જશે!

Raghav Chadha Parineeti Chopra Photos: પ્રિયંકા ચોપરાની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ થોડા કલાકો પહેલા AAPના યુવા નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી, જેમાં મનોરંજન અને રાજકારણ જગતના ઘણા મોટા નામ સામેલ થયા હતા. બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા આ ફંક્શન માટે અમેરિકાથી ખાસ આવી હતી અને ફંક્શન પછી તરત જ નીકળી ગઈ હતી અને તેને ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા પણ શેર કર્યા છે. પ્રિયંકાએ ખૂબ જ સુંદર રફલ્ડ સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સુંદર સાડીની કિંમત જાણીને તમારા પણ હોંશ ઉડી જશે! 

fallbacks

આ પણ વાંચો:
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ

પરિણીતીની સગાઈ પર પ્રિયંકાએ પહેરી આટલી મોંઘી સાડી!
નાની બહેન પરિણીતી ચોપરાની સગાઈ માટે, પ્રિયંકાએ ખૂબ જ સ્ટાઇલિશ રફલ્ડ લાઇમ ગ્રીન સાડી પહેરી હતી, જેની સાથે તેણે બ્લાઉઝને બદલે બીન કલરનું ઑફ-શોલ્ડર કૉર્સેટ ટોપ પહેર્યું હતું. પ્રિયંકાની આ સ્ટાઇલિશ સાડીનો સેટ 'મિશ્રુ' (Mishru) બ્રાન્ડનો હતો અને તેની કિંમત 78,700 રૂપિયા એટલે કે લગભગ 79 હજાર રૂપિયા છે. તે બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

'દેશી ગર્લ'એ શેર કરી તસવીરો
પ્રિયંકાએ કેટલાક અનસીન ફોટોઝ શેર કર્યા છે. પહેલો ફોટો રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો છે, બીજા ફોટામાં, પ્રિયંકા તેના ભાઈ, પિતરાઈ અને સંબંધીઓ સાથે પોઝ આપી રહી છે; ત્રીજા ફોટામાં, 'દેશી ગર્લ' તેના ભાઈ સિદ્ધાંત ચોપરા સાથે પોઝ આપી રહી છે અને તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે; છેલ્લો ફોટો પણ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો છે જ્યારે સગાઈની વિધિ ચાલી રહી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More