Home> Entertainment
Advertisement
Prev
Next

જાણીતા નિર્માતા-નિર્દેશક Johny Bakshi નું નિધન, બોલીવુડને આપી આ ખાસ ફિલ્મો

જાણીતા ફિલ્મ નિર્માતા જોની બક્શી (Johny Bakshi)નું શનિવારે જુહૂ હોસ્પિટલમાં 83 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. આ વાતની જાણકરી પ્રોડ્યૂસર અમિત ખન્નાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથે આપી હતી. 

જાણીતા નિર્માતા-નિર્દેશક Johny Bakshi નું નિધન, બોલીવુડને આપી આ ખાસ ફિલ્મો

નવી દિલ્હી: જાણીતા ફિલ્મ નિર્માતા જોની બક્શી (Johny Bakshi)નું શનિવારે જુહૂ હોસ્પિટલમાં 83 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. આ વાતની જાણકરી પ્રોડ્યૂસર અમિત ખન્નાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી હતી. 

fallbacks

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે '5 દાયકાના ફિલ્મ નિર્માતા જોશી બક્શીનું આજે સવારે નિધન થઇ ગયું. તેમને ઘણા એવા લોકો મિસ કરશે, જેમના જીવનને સ્પર્શ્યું હતું. તેમની આત્મને શાંતિ મળે.'

નિર્માતાના નિધનના સમાચાર સાંભળીને બોલીવુડની ઘણી હસ્તીઓએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. 

આ છે મુખ્ય ફિલ્મો
જોની બક્શીએ પોતાના ચાર દશકના કેરિયરમાં નિર્માતાના રૂપમાં ફિલ્મ 'મંજિલેં ઔર ભી હૈ' (1974)., 'રાવણ' (1984), 'ફિર તેરી કહાની યાદ આઇ' (1993) જેવી ફિલ્મો આપી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More