Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: રાખી સાવંતના પતિને લઈને એક યુવકે કર્યો જબરદસ્ત મોટો ખુલાસો

અત્યાર સુધી લોકો રાખી સાવંત (Rakhi Sawant) ના લગ્ન પર અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા. કેમ કે, કોઈએ પણ તેના પતિને જોયો નથી. પરંતુ હવે એક યુવકે રાખી સાવંત (Rakhi Sawant) ના પતિને જોયાનો દાવો કર્યો છે. આ યુવકે રાખી સાવંતના પતિને લઈને એક વીડિયો (Video) બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત (Rakhi Sawant) છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્ન અને પતિની વાત કરી રહી છે. પણ હજી સુધી ક્યાંય તેના પતિનો ચહેરો સામે આવ્યો નથી.

VIDEO: રાખી સાવંતના પતિને લઈને એક યુવકે કર્યો જબરદસ્ત મોટો ખુલાસો

નવી દિલ્હી :અત્યાર સુધી લોકો રાખી સાવંત (Rakhi Sawant) ના લગ્ન પર અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા. કેમ કે, કોઈએ પણ તેના પતિને જોયો નથી. પરંતુ હવે એક યુવકે રાખી સાવંત (Rakhi Sawant) ના પતિને જોયાનો દાવો કર્યો છે. આ યુવકે રાખી સાવંતના પતિને લઈને એક વીડિયો (Video) બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત (Rakhi Sawant) છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્ન અને પતિની વાત કરી રહી છે. પણ હજી સુધી ક્યાંય તેના પતિનો ચહેરો સામે આવ્યો નથી.

fallbacks

હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરી, જુઓ લેટેસ્ટ અપડેટ

આ વીડિયોને રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રા એકાઉન્ટ પર શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવક નજર આવી રહ્યો છે. જે કહી રહ્યો છે કે, તેણે રાખી સાવંતના પતિ રિતેશને જોયો છે. એટલું જ નહિ, આ યુવક રાખીના પતિને જીજુ કહીને સંબોધી રહ્યો છે. જુઓ આ વીડિયો....

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

આ વીડિયોની વાત કરીએ તો તેમાં દેખાતા યુવકે ઓરેન્જ કલરની ટીશર્ટ પહેરી છે. આ વીડિયો પર લખ્યું છે કે, આજે મેં રિતેશ જીજુને જોયા. તે બહુ જ હેન્ડસમ છે. આ યુવકે રાખી સાવંતના પતિ રિતેશ વિશે અનેક વાતો કહી રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાખી સાવંતનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રડી રડીને તેના હાલ બેહાલ થયા હતા. વીડિયોમાં તે પોતાના પતિની ફરિયાદ કરી રહી હતી.  

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More