Home> Entertainment
Advertisement
Prev
Next

PICS: રાખી સાવંતે તો હદ કરી નાખી...એવી પોસ્ટ શેર કરી કે લોકો જબરદસ્ત ભડક્યા

બોલિવૂડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત ફરીથી ચર્ચામાં છે. રાખીએ એક એવો ફોટો શેર કર્યો છે કે તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે.

PICS: રાખી સાવંતે તો હદ કરી નાખી...એવી પોસ્ટ શેર કરી કે લોકો જબરદસ્ત ભડક્યા

નવી દિલ્હી: બોલિવૂડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત ફરીથી ચર્ચામાં છે. રાખીએ એક એવો ફોટો શેર કર્યો છે કે તે ખુબ જ ટ્રોલ થઈ રહી છે. રાખી સાવંત અત્યારે તો ધારા 370 નામની ફિલ્મનું શુટિંગ કરી રહી છ. આ ફિલ્મમાં તે એક પાકિસ્તાની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના શુટિંગ પરથી રાખીએ પાકિસ્તાની ઝંડા સાથે કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટા સામે આવતા જ લોકોએ રાખીને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખીએ ફોટા શેર કરતા લખ્યું કે હું ભારતથી છું પરંતુ મને પાકિસ્તાન પ્રત્યે પણ પ્રેમ છે. રાખીના આ ફોટા પર ભારતના જ નહીં પણ પાકિસ્તાનના લોકો પણ તેને ટ્રોલ કરી રહ્યાં છે. 

ઈન્સ્ટાગ્રામ પર કેટલાક યૂઝર્સે તો લખ્યું કે દુનિયાનું સૌથી સારું ટોઈલેટ પેપર, જ્યારે એક પાકિસ્તાની યૂઝરે લખ્યું કે અમારા ઝંડાથી દૂર રહો. દેશના લોકોએ રાખીને ગદ્દાર ગણાવી દીધી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I love my india 🇮🇳 but its my character in the film 🎥 dhara 370

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

અત્રે જણાવવાનું કે રાખીએ પોતાના આ ફોટા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તે  ફિલ્મમાં પાકિસ્તાની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. આથી તેણે ફિલ્મના ફોટા શેર કર્યા છે. રાખીના ફોટા જોઈને લાગે છે કે તે લાઈમલાઈટમાં રહેવા માટે આવી પોસ્ટ શેર કરી રહી છે.  કારણ કે તે લાંબા સમયથી ચર્ચામાં નહતી. હવે તેની આ હરકતે તેને ફરી ચર્ચામાં લાવી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More