Home> Entertainment
Advertisement
Prev
Next

Anushka Sharma અને Virat Kohli ને કોન્ડોમ ગિફ્ટ કરવા માંગતી હતી આ અભિનેત્રી! જાણો શું છે રાજ

બોલીવુડ અને ક્રિકેટ જગતના મોસ્ટ પોપ્યુલર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવાર નવાર પોતાના ફોટાના લીધે ચર્ચામાં રહે છે. ત્રણ વર્ષ પહેલાં બંનેએ ગ્રાંડ લગ્ન કર્યા હતા. બંનેને ઘણી કિંમતી ગિફ્ટ પણ મળી હશે.

Anushka Sharma અને Virat Kohli ને કોન્ડોમ ગિફ્ટ કરવા માંગતી હતી આ અભિનેત્રી! જાણો શું છે રાજ

નવી દિલ્હી: બોલીવુડ અને ક્રિકેટ જગતના મોસ્ટ પોપ્યુલર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવાર નવાર પોતાના ફોટાના લીધે ચર્ચામાં રહે છે. ત્રણ વર્ષ પહેલાં બંનેએ ગ્રાંડ લગ્ન કર્યા હતા. બંનેને ઘણી કિંમતી ગિફ્ટ પણ મળી હશે. પરંતુ આજે એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને વિરૂષ્કા (Virushka) ને આંચકો પણ લાગશે. સમાચાર છે કે ટીવીની ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) તેમને કોન્ડોમ ગિફ્ટ કરવા માંગતી હતી. 

fallbacks

લગ્નમાં આપવા માંગતી હતી કોન્ડોમ
પોતાના વિચિત્ર નિવેદન અને હરકતોના લીધે ચર્ચામાં રહેનાર ડાન્સર અને એક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant) એ 'બિગ બોસ 15' માં પગ મુક્યો છે. ત્યારબાદથી તેમનું એક જૂનું નિવેદન ચર્ચામાં છે. જોકે વર્ષ 2017 માં જ્યારે અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) એ લગ્ન કર્યા હતા તો આ નિવેદન રાખી સાવંતે મીડિયા સામે આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવ પરણિત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને કોન્ડોમ ભેટ કરવા માંગતી હતી. 

Mobile બાદ Oppo હવે ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લાવશે, વ્યાજબી EV ની આશા જાગી

આ કારણથી આપવા માંગતી હતી આ ભેટ
આગળ જતાં પોતાની આ વિચિત્ર ઇચ્છા વિશે જણાવતાં રાખી સાવંતે કહ્યું હતું કે 'વિરાટ કોહલી-અનુષ્કા શર્મા સૌથી સુંદર જોડી છે. તેમણે હમણાં હમણાં પોતાના લગ્ન જીવનમાં પગ મૂક્યો છે. એવામાં હું તેમને કોન્ડોમ ભેટમાં આપવા માંગું છું જેથી તે સુરક્ષિત રહે અને તેનો અનુભવ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા શેર કર્યા, મને લાગે છે કે મારા કોન્ડોમ ખાસ છે. એટલા સારા ફ્લેવર આપનાર બજારમાં પહેલાં છે. કોઇપણ પોતાના યુઅન જીવનનો આનંદ લઇ શકે છે.'

સ્ટીલના વાસણ અથવા ટિફિનમાં ભોજન કરો છો, તો જરા જાણી લો સચ્ચાઇ, તાત્કાલિક બદલી દેશો

પતિ સાથે બિગમાં એન્ટ્રી
તમને જણાવી દઇએ કે ફરી એકવાર રાખી સાવંત રિયાલિટી શો 'બિગ બોસ 15' (Bigg Boss 15) નો ભાગ બની ચૂકી છે. પરંતુ ખાસ વાત એ છે કે આ શોમાં પહેલીવાર તેમના પતિ રિતેશ પણ કેમેરા સામે આવ્યા છે. હવે આ કપલની એન્ટ્રી બાદ લોકોને શોમાં મસાલેદાર તડકો મળવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More