Home> Entertainment
Advertisement
Prev
Next

Don 3: 11 દેશોની પોલીસ સાથે-સાથે હવે ફેન્સ સામે આવ્યો નવા 'ડોન' નો ચહેરો

Don 3 Ranveer Singh: ડોન 3ની જાહેરાત બાદ હવે આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ સાથે રણવીર સિંહને પણ નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

Don 3: 11 દેશોની પોલીસ સાથે-સાથે હવે ફેન્સ સામે આવ્યો નવા 'ડોન' નો ચહેરો

Don 3 First Look Out: લાંબી રાહ જોયા બાદ ડોન 3નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ડોન 3ના ફર્સ્ટ લુકની સાથે ફરહાન અખ્તરે (Farhan Akhtar) નવા ડોનનો ચહેરો પણ દુનિયાની સામે લાવી દીધો છે. ડોન 3 માટે જેના પર અટકળો લગાવવામાં આવી રહી હતી તે અભિનેતા સાચો સાબિત થયો છે. હા… આખરે રણવીર સિંહ (Ranveer Singh) ને નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. રણવીર સિંહ (Ranveer Singh Don 3) નો લૂક અને એક્સપ્રેશન જોઈને ચાહકોએ તેના વખાણના પુલ બાંધવાનું શરૂ કરી દીધું છે. આવો, અહીં જોઇએ ડોન 3 નો ફર્સ્ટ લૂક...

fallbacks

BIG NEWS : Mukesh Ambani એ વેચી નાખ્યું પોતાનું ઘર, આટલા કરોડ રૂપિયા મળી રકમ
Garden Leave: Resign આપ્યા પછી જોઈએ છે રજાઓ અને પૂરો પગાર પણ તો આ રજાઓ પાડજો

ડોન 3 નો ફર્સ્ટ લુક થયો રિલીઝ!
એક્સેલ મૂવીઝના સોશિયલ મીડિયા પર ડોન 3નો ફર્સ્ટ લૂક પોસ્ટ કરવામાં આવ્યો છે. ડોન 3 ના ફર્સ્ટ લુકના વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં સાંભળી શકાય છે... શેર જો સો રહા હૈ, વો જાગેગા કબ? પૂછતે હૈ યે સબ, ઉનસે કહ દો, ફિર જાગ ઉઠા હૂ મૈં. ઔર ફિર સામે જલ્દ આને કો. ક્યા હૈ તાકાત મેરી, ક્યા હૈ હિંમત મેરી. ફિર દિખાને કે, મૌત સે ખેલના જીંદગી હૈ મેરી, જીતના હી મેરા કામ હૈ. તુ તો હો જાનતે, જો મેરા બાપ હૈ. 11 મુલ્કો કી પુલિસ ઢૂંઢતી હૈ મુઝે, મગર પકડ પાયા હૈ કૌન. મૈં હૂ ડોન.... પછી રણવીર સિંહ (Ranveer Singh Movies) નવા ડોન તરીકે દેખાય છે.

ચોમાસામાં ચપટી વગાડતાં દૂર થઇ જશે વાળ ખરવાની સમસ્યા, અપનાવો લીમડાનો આ ઉપાય
પુરષોત્તમ માસના અંત પહેલા કરો આ ચમત્કારી ઉપાય, મા લક્ષ્મીના રસ્તા ખૂલી જશે
અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી

શું શાહરૂખ ખાનને રિપ્લેસ કરવું આસાન હશે?
ડોન ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), શાહરૂખ ખાન (Shah Rukh Khan) પછી રણવીર સિંહને નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં એક તરફ રણવીર સિંહના ફેન્સ તેને નવા ડોન તરીકે જોઈને ખુશ છે. બીજી તરફ રણવીર સિંહ માટે શાહરૂખ ખાનની જગ્યા લેવી આસાન નથી. શાહરૂખ ખાને જે રીતે ફિલ્મી ચાહકોમાં એક ડોનની ઈમેજ બનાવી છે, તેને તોડીને રણવીર માટે નવો સેટ ઉભો કરવો થોડો અઘરો બની રહ્યો છે. હવે રણવીર સિંહ તેના ચાહકોની અપેક્ષાઓ પર કેટલો ખરો ઉતરે છે, તે જોવાનું રહેશે.

શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More