Home> Entertainment
Advertisement
Prev
Next

PICS: 'પુષ્પા' ની અભિનેત્રીનું લાઈવ શોમાં ન દેખાડવાનું દેખાઈ ગયું, ટૂંકા પીળા સ્કર્ટે દાટ વાળ્યો

દક્ષિણની ખુબ જ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સફળતા બાદ ખુબ જ મોટો ચહેરો બની ગઈ છે. રશ્મિકાની ખુબ ફેન ફોલોઈંગ છે. આ ઉપરાંત તે નેશનલ ક્રશ તરીકે પણ જાણીતી છે. દક્ષિણ ભારતની આ ટોપ અભિનેત્રીની અનેક ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. પુષ્પા ફિલ્મ બાદ રશ્મિકા એટલી હાઈલાઈટ થઈ ચૂકી છે કે તેના વિશે જે પણ ખબરો સામે આવે છે તે વાયરલ થઈ જાય છે. 

PICS: 'પુષ્પા' ની અભિનેત્રીનું લાઈવ શોમાં ન દેખાડવાનું દેખાઈ ગયું, ટૂંકા પીળા સ્કર્ટે દાટ વાળ્યો

Pushpa Actress Rashmika Mandanna oops moment in the live show: દક્ષિણની ખુબ જ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સફળતા બાદ ખુબ જ મોટો ચહેરો બની ગઈ છે. રશ્મિકાની ખુબ ફેન ફોલોઈંગ છે. આ ઉપરાંત તે નેશનલ ક્રશ તરીકે પણ જાણીતી છે. દક્ષિણ ભારતની આ ટોપ અભિનેત્રીની અનેક ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. પુષ્પા ફિલ્મ બાદ રશ્મિકા એટલી હાઈલાઈટ થઈ ચૂકી છે કે તેના વિશે જે પણ ખબરો સામે આવે છે તે વાયરલ થઈ જાય છે. 

fallbacks

fallbacks

હાલમાં જ પુષ્પા હિટ ગયા બાદ રશ્મિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લાઈવ ઈવેન્ટમાં ઉપ્સ મૂમેન્ટનો ભોગ બને છે. વાત જાણે એમ છે કે આ વીડિયો થોડા સમય પહેલાનો છે જ્યારે તે એક ઈવેન્ટમાં યલ્લો કલરની શર્ટ લુક સ્ટાઈલ શોર્ટ ડ્રેસમાં જોવા મળી. તે ખુબ સુંદર લાગી રહી હતી. એક ઈવેન્ટમાં વારંવાર પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળી હતી. રશ્મિકા એક સોફા પર બેઠી હતી પરંતુ જેવી તેણે પોતાના પગની પોઝિશન બદલી કે તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની. આ પળના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

fallbacks

જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ અભિનેત્રી ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની હોય. આ અગાઉ પણ અનેક અભિનેત્રીઓ જાણે અજાણ્યે પોતાના કપડાંના કારણે લોકો સામે શરમિંદગીનો ભોગ બની છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે પુષ્પાની અપાર સફળતા બાદ રશ્મિકાએ તેની સિક્વલ માટે ફી વધારી દીધી છે. કથિત રીતે આ ફિલ્મ માટે રશ્મિકાએ 2 કરોડ લીધા હતા અને સેકન્ડ પાર્ટ માટે તેણે 3 કરોડની માગણી કરી છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More