Home> Entertainment
Advertisement
Prev
Next

Rashmika Mandanna Video: હોટ દેખાવવાના ચક્કરમાં અભિનેત્રીએ એવો ડ્રેસ પહર્યો, કપડાંથી શરીર ઢાંકવું પડ્યું, જુઓ Video

Rashmika Mandanna Oops Moment: દક્ષિણ ભારતીય સિનેમાથી બોલીવુડમાં એક આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં જ એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી અને ત્યાં તેણે એવા કપડાં પહેર્યા હતા કે વારંવાર સંભાળવા મુશ્કેલ થયા હતા. રશ્મિકાએ લાલ ચટક રંગનો ખુબ ટૂંકો ડ્રેસ પહેર્યો હતો.

Rashmika Mandanna Video: હોટ દેખાવવાના ચક્કરમાં અભિનેત્રીએ એવો ડ્રેસ પહર્યો, કપડાંથી શરીર ઢાંકવું પડ્યું, જુઓ Video

Rashmika Mandanna Oops Moment: દક્ષિણ ભારતીય સિનેમાથી બોલીવુડમાં એક આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં જ એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી અને ત્યાં તેણે એવા કપડાં પહેર્યા હતા કે વારંવાર સંભાળવા મુશ્કેલ થયા હતા. રશ્મિકાએ લાલ ચટક રંગનો ખુબ ટૂંકો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે અસહજ પણ જોવા મળી હતી. અભિનેત્રીનો આ વીડિયો જોઈને લોકો સવાલ પણ કરવા લાગ્યા કે આખરે આટલું અસહજ અનુભવતી હતી તો તેણે આવા કપડાં કેમ પહેર્યા? જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કપડાંના કારણે રશ્મિકા ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની હોય. 

fallbacks

રશ્મિકા મંદાના હાલમાં જ એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. દર વખતની જેમ આ વખતે પણ તે હોટ લાગતી હતી. પરંતુ હોટનેસ વધારવાના ચક્કરમાં તેણે એવા કપડાં પહેર્યા કે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની ગઈ. રશ્મિકાએ ફંક્શનમાં લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસનો એક ભાગ ખુબ લાંબો હતો. રશ્મિકાને આ આઉટફીટમાં ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બેન્ચ પર બેસતી જોવા મળી રહી છે અને આ દરમિયાન તે પોતાનો ટૂંકો ડ્રેસ કપડાના ભાગથી ઢાંકતી જોવા મળે છે. જેથી કરીને ઉપ્સ મૂમેન્ટનો  ભોગ ન બનવું પડે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરશે ડેબ્યૂ
રશ્મિકા મંદાના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાની હિન્દી ફિલ્મ કરી રહી છે. તેની ફિલ્મનું નામ મિશન મજનૂ છે જેમાં સિદ્ધાર્થ એક સિક્રેટ એજન્ટ તરીકે જોવા મળશે. આ અગાઉ સિદ્ધાર્થ શેરશાહમાં ખુબ ચમક્યો હતો. મિશન મજનૂ ઉપરાંત રશ્મિકા રણબીર કપૂર સાથે એનિમલ કરી રહી છે. ગત મહિને તેના શુટિંગ માટે બંને હિમાચલ પ્રદેશના મનાલી પહોંચ્યા હતા. જ્યાંથી તેમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

સાઉથનું મોટું નામ છે રશ્મિકા
અત્રે જણાવીએ કે બોલીવુડમાં ભલે રશ્મિકા હજુ પાપા પગલી પાડતી હોય પરંતુ સાઉથમાં તે ખુબ નામના મેળવી ચૂકી છે. ડિયર કોમરેડ અને પુષ્પા જેવી ફિલ્મોથી રશ્મિકાએ ખુબ વાહવાહ મેળવી છે. આ ઉપરાંત વિજય દેવરકોંડા સાથે પણ તેનું ખુબ નામ જોડાય છે. એવી પણ વાતો પહેતી થઈ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More