Home> Entertainment
Advertisement
Prev
Next

સુપરસ્ટાર રેખા થઈ ગઈ ઇમોશનલ અને જાહેરમાં ઉતારી નજર! Videoમાં જુઓ આ ક્ષણ

ગોલ્ડન સિલ્ક સાડી, ગજરો અને લાલ લિપસ્ટિકમાં સ્ક્રિનિંગ પર પહોંચેલી રેખાએ જાહેરમાં ફિલ્મસ્ટારની નજર ઉતારીને બધાને ચોંકાવી દીધા હતા

સુપરસ્ટાર રેખા થઈ ગઈ ઇમોશનલ અને જાહેરમાં ઉતારી નજર! Videoમાં જુઓ આ ક્ષણ

મુંબઈ : પોતાની સુંદરતા અને ટેલેન્ટથી બધાના દિલમાં ખાસ સ્થાન બનાવી ચૂકેલી એક્ટ્રેસ રેખા (Rekha) હાલમાં ચર્ચામાં છે. ગોલ્ડન સિલ્ક સાડી, ગજરો અને લાલ લિપસ્ટિકમાં સ્ક્રિનિંગ પર પહોંચેલી રેખાએ જાહેરમાં ફિલ્મસ્ટારની નજર ઉતારીને બધાને ચોંકાવી દીધા હતા.

fallbacks

હકીકતમાં મુંબઈમાં આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના દીકરા સૂરજ પંચોલી (Suraj Pancholi)ની ફિલ્મ સેટેલાઇટ શંકર (Satellite Shankar)નું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના ટોચના સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેખા પોતાની સફેદ કારમાં ગોલ્ડન સાડીમાં પહોંચી હતી. જુઓ વીડિયો... 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

રેખા અને ઝરીના વહાબ વચ્ચે સારી મિત્રતા છે. રેખાએ સેટેલાઇટ શંકર (Satellite Shankar)ના પોસ્ટર પર રહેલી સૂરજ પંચોલીની તસવીરને ગળે લગાવી હતી અને એની નજર પણ ઉતારી હતી. જોકે તે થોડા દિવસમાં ત્યાંથી નીકળી ગઈ હતી. રેખાને જાહેરમાં આ રીતે પોતાની લાગણીનું પ્રદર્શન કરતા પહેલીવાર જાહેરમાં જોવામાં આવી હતી. તેની આ હરકતથી તેની અને ઝરીના વહાબ વચ્ચેની નિકટતાનો ખ્યાલ આવે છે. આ સ્ક્રિનિંગ પર સંજય લીલા ભણસાલી પણ પહોંચ્યા હતા અને પણ પછી તરત જ નીકળી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More