Home> Entertainment
Advertisement
Prev
Next

Married Villain: બોલીવુડની એવી હસીનાઓ જેમનું દિલ નાયક નહી ખલનાયક માટે ધડક્યું, કરી લીધા લગ્ન

ફિલ્મમાં ભલે કોઇ ગમે તેવું પાત્ર ભજવતું હોય પરંતુ દરેકને હીરો જ પસંદ હોય છે. છોકરીઓ હીરો પર જ ફીદા હોય છે. પરંતુ બોલીવુડમાં એવી હસીઓના ઓછી નથી જેમનું દિલ નાયક માટે નહી પરંતુ ખલનાયક માટે ધડક્યું. તેમાં રેણુકા શહાણેનું નામ પણ સામેલ છે. 

Married Villain: બોલીવુડની એવી હસીનાઓ જેમનું દિલ નાયક નહી ખલનાયક માટે ધડક્યું, કરી લીધા લગ્ન

Bollywood Actress Married to Reel Life Villain: ફિલ્મમાં ભલે કોઇ ગમે તેવું પાત્ર ભજવતું હોય પરંતુ દરેકને હીરો જ પસંદ હોય છે. છોકરીઓ હીરો પર જ ફીદા હોય છે. પરંતુ બોલીવુડમાં એવી હસીઓના ઓછી નથી જેમનું દિલ નાયક માટે નહી પરંતુ ખલનાયક માટે ધડક્યું. તેમાં રેણુકા શહાણેનું નામ પણ સામેલ છે. 
fallbacks
Renuka Shahane:
બધા જાણે છે કે રેણુકા શહાણેએ એક્ટર આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા છે. તે પણ ત્યારે જ્યારે તે ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવતા હતા. સંઘર્ષ ફિલ્મના લજ્જા શંકર પાંડે તો યદ જ હશે. તો બીજી તરફ દુશ્મના સાઇકો પોસ્ટમેનને કોણ ભૂલાવી શકે છે. પરંતુ વિલન તો ફક્ત પડદા પર જ રહ્યા હકિકતમાં તેમના ગુણો પર રેણુકા દિલ હારી બેઠી અને બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આટલા વર્ષો બાદ પણ આ ખુશખુશાલ જીંદગી વિતાવી રહ્યા છે અને બોલીવુડના આઇડલ કપલ છે. 

fallbacks

આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો

fallbacks
Kritika Sengar:
કૃતિકા એક ટીવી અભિનેત્રી છે જે રાણી લક્ષ્મીબાઇ જેવી હિટ સીરિયલમાં જોવા મળી છે. કૃતિકા પણ પરણિત છે અને તેમણે કોઇ બીજા સાથે નહી પરંતુ નિકિતન ધીરને પોતાના હમસફર બનાવ્યા છે. 2014 માં બંનેના લગ્ન થયા હતા. નિકિતન અત્યાર સુધી ચેન્નઇ એક્સપ્રેસ, મિશન ઇસ્તાનબુલ, દબંગ 2 અને રેડીમાં જોવા મળી છે. 

આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો:  Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી

fallbacks

Nivedita Bhattacharya:
નિવેદિતા ભટ્ટાચાર્યએ જેમને પોતાના હમસફર સિલેક્ટ કર્યા છે તે પોપુલર એક્ટર કે કે મેનન છે, જેમણે પોતાના કેરિયરમાં વિલનના યાદગાર પાત્ર પણ ભજવ્યા છે. કે કે મેનનને ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મોથી લઇને ઓટીટી સુધી અભિનેતા છવાયેલા છે. 

આ પણ વાંચો:  હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો:  ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી

fallbacks

Pooja Batra:
એક્ટ્રેસ પૂજા બત્રાએ વિરાસત, હસીના માન જાયેગી જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. તો બીજી તરફ પૂજા બત્રાએ નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે જે ઘણી ફિલ્મોમાં વિલનનો રોલ ભજવી ચૂક્યા છે. નવાબ ડોન 2, ટાઇગર જિંદા હૈ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: 30 વર્ષની ઉંમરે દરેક મહિલાએ કરાવવા પડશે આ 10 ટેસ્ટ, બીમારીઓથી રહેશે જોજનો દૂર
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More