Home> Entertainment
Advertisement
Prev
Next

'હોટ રશિયન ગર્લને જોઈએ છે રિતિક રોશન જેવો છોકરો' ! તમે શરતો પૂરી કરી શકો તો ઓફરનો ઉઠાવો લાભ!

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક રશિયન યુવતી કહી રહી છે કે તે પોતાના માટે ભારતીય છોકરાને શોધી રહી છે. આ સાથે તે કેટલીક શરતો પણ જણાવી રહી છે જે તે તેના ભાવિ પતિ માટે ઈચ્છે છે. આ શરતો સાંભળીને કોઈપણ દંગ રહી જશે.

'હોટ રશિયન ગર્લને જોઈએ છે રિતિક રોશન જેવો છોકરો' ! તમે શરતો પૂરી કરી શકો તો ઓફરનો ઉઠાવો લાભ!

સોશિયલ મીડિયા પર આપણી સામે કેટલીકવાર એવી વસ્તુઓ આવે છે કે આપણે માથું પકડીને બેસી જઈએ છીએ અને કેટલીકવાર આ બાબતો પર આપણે હસવું રોકી શકતા નથી. જ્યારથી યુગ ડિજિટલ થયો છે  (Viral On Social Media) લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર યોગ્ય પાત્ર શોધવાનું શરૂ કરે છે. 

fallbacks

આજની દુનિયામાં તમે વિવિધ પ્રકારની વસ્તુઓ જુઓ છો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક રશિયન યુવતી પોતાના માટે ભારતીય વર શોધી રહી છે. જોકે તેની સ્ટાઇલ એકદમ કેઝ્યુઅલ લાગે છે. જો કે, કુંવારા છોકરાઓએ આ વિડિયો જોયો કે તરત જ તેઓ માળા લઈને લગભગ તૈયાર થઈ ગયા પરંતુ શરતો સાંભળીને તેમને ચક્કર આવવા લાગ્યા.

'મારે ભારતીય વર જોઈએ છે, પણ...'
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક રશિયન છોકરી ફુલ ડ્રેસમાં કહી રહી છે કે તે ભારતીય છોકરાને શોધી રહી છે. પછી તે તેની સાથે કેટલાક શરતો મૂકવાનું શરૂ કરે છે. સૌ પ્રથમ ઉંચાઈ 6 ફૂટથી વધુ હોવી જોઈએ, આંખો નીલી હોવી જોઈએ, સંગીતનો અને ડાન્સનો શોખ હોવો જોઈએ, મુસાફરી કરવી ગમતી હોવી જોઈએ. આટલું જ નહીં તેને રશિયા અને તે યુવતી સાથે પણ પ્રેમ હોવો જોઈએ.

ભારતીય છોકરાઓના હોશ ઉડી ગયા
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર girl_white_indian નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર થયાને એક દિવસ પણ નથી થયો અને 41 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે, જ્યારે 1 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ અંગેની ટિપ્પણીઓ રસપ્રદ છે. કેટલાક યુઝર્સે લખ્યું - 'દીદી ઈચ્છે છે રિતિક રોશન', જ્યારે એક યુઝરે કહ્યું - 'ભારતીય લોકોની આંખો નીલી નથી હોતી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More