Home> Entertainment
Advertisement
Prev
Next

જેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે તે સલમાન ખાન ઈન્સ્ટાગ્રામ પર 36 લોકોને જ કરે છે ફોલો, નામ વાંચીને જ ચોંકી જશો

Salman Khan follows 36 people on Instagram:સલમાન હંમેશા ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે અપડેટ શેર કરે છે. એટલું જ નહીં ઈન્સ્ટા પર તે પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટા પર ભાઈજાનને લગભગ 6 કરોડ લોકો ફોલો કરે છે. પરંતુ સલમાન પોતે 36 લોકોને જ ફોલો કરે છે.

જેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે તે સલમાન ખાન ઈન્સ્ટાગ્રામ પર 36 લોકોને જ કરે છે ફોલો, નામ વાંચીને જ ચોંકી જશો

Salman Khan follows 36 people on Instagram: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની દુનિયાભરમાં ગજબની ફેન ફોલોઈંગ છે. ભાઈજાનને પ્રેમ કરનારા લોકોની ઘટ નથી એટલે જ તો લોકો તેમની ફિલ્મની રાહ આતુરતાથી જોતા હોય છે. સલમાન ખાન પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્ટાગ્રામથી હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સલમાન હંમેશા ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે અપડેટ દેતા રહે છે. એટલું જ નહીં ઈન્સ્ટા પર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટા પર ભાઈજાનને લગભગ 6 કરોડ લોકો ફોલો કરે છે.

fallbacks

આ પણ વાંચો:

સલમાન વિરુદ્ધ ખુલીને બોલી ઐશ્વર્યા કહ્યું, "તેનું મારી લાઈફમાં આવવું ખરાબ સપનું"

OTT પર આવ્યા બાદ ચમકી આ અભિનેતાઓની કિસ્મત, રાતોરાત બની ગયા સ્ટાર

રિલીઝ પહેલા જ Ajay Devgn ની ફિલ્મ કરી રહી છે જોરદાર કમાણી, જાણો કેવી રીતે

પરંતુ શું તમે એ જાણો છો કે સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોને કોને ફોલો કરે છે? નથી જાણતા તો આવો આજે તમને આ નામ જણાવીએ. જ્યારે અમે સલમાન ખાનના ઈન્ટા એકાઉન્ટની તપાસ કરી તો જાણવા મળ્યુ કે તે કુલ 36 લોકોને ઈન્ટાગ્રામ પર ફોલો કરે છે. જેમાં અમુક તેમના ખાસ મિત્ર છે. અને અમુક તેમના પરિવારના સભ્ય છે. તો ચાલો જણાવીએ એ 36 લોકોના નામ. 

સલમાન ખાન જે 36 લોકોને ફોલો કરે છે તેમાં સૌથી પહેલા નંબર પર કૈટરિના કૈફ, બીજા નંબર પર જૈકલીન ફર્નાડીઝ, ત્રીજા નંબર પ્રોડ્યુસર રાજીવ રાય છે. ચોથા નંબર પર infinity Platter, તેના પછી સાઉદી એડવાઈઝર તુર્કી અલલશિખ, Being Human Clothing, BollyCoin, અયાન અગ્નિહોત્રી, અલિજેહ અગ્નિહોત્રી, અરહાન ખાન, નિર્વાણ ખાન, frshgrooming.

આ ઉપરાંત આ લિસ્ટમાં આ નામ પણ છે, ફઝ્ઝા, રાજેશ રાય, Being Strong Fitness Equipment, શેરા, હુસૈન દલાલ, પ્રશાંત ગુંઝાલકર, કમાલ ખાન, જોર્ડી પટેલ, સંગીતા બિજલાની, ડેઝી શાહ, સૂરજ પંચોલી, નિકેતન મધોક, ઝહીર ઈકબાલ, અભિરાજ મીનાવાલા, સાજનસિંહ, વાલુશ્ચા ડી સૂસા, આયુષ શર્મા, અતુલ અગ્નિહોત્રી, અર્પિતા ખાન શર્મા, સોલેહ ખાન, અરબાઝ ખાન, Renaye’s bakesale, યૂલિયા વી વંતૂર અને ઈસાબેલ કૈફ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More