Home> Entertainment
Advertisement
Prev
Next

ભાણી બાનું ઘરમાં થયું શાનદાર વેલકમ, મામુજાન સલમાને કોઈ કસર ન છોડી, Video

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા અને આયુશ શર્માની દીકરી અયાતનું ખાન પરિવારમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. અર્પિતાએ 27 ડિસેમ્બર સલમાન ખાનની બર્થડે પર નાનકડી પરીને જન્મ આપ્યો હતો. હેલ્ધી મોમ અને દીકરીને 31 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. આ દરમિયાન આયુષ પોતાની દીકરીને ખોળામાં રમાડતો દેખાયો હતો. તો અર્પિતાએ દીકરી અને દીકરા સાથેનો પોઝ આપ્યો હતો. આયુષે દીકરી અયાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ભાણી બાનું ઘરમાં થયું શાનદાર વેલકમ, મામુજાન સલમાને કોઈ કસર ન છોડી, Video

અમદાવાદ :બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા અને આયુશ શર્માની દીકરી અયાતનું ખાન પરિવારમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. અર્પિતાએ 27 ડિસેમ્બર સલમાન ખાનની બર્થડે પર નાનકડી પરીને જન્મ આપ્યો હતો. હેલ્ધી મોમ અને દીકરીને 31 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. આ દરમિયાન આયુષ પોતાની દીકરીને ખોળામાં રમાડતો દેખાયો હતો. તો અર્પિતાએ દીકરી અને દીકરા સાથેનો પોઝ આપ્યો હતો. આયુષે દીકરી અયાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

fallbacks

પટાખા ગર્લ નતાશા કોણ છે, જેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યા થયો લટ્ટુ અને કરી....

નાનકડી અયાતે ઘરમાં પગ મૂક્યો તો તેના પિતા આયુષ શર્માએ તેનુ ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. આયુશ શર્માએ આ ગ્રાન્ડ વેલકમનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં આયતના સ્વાગતમાં શાનદાર એરેન્જમેન્ટ કરાયું છે. જુઓ આ વીડિયો....

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Welcome home @arpitakhansharma AHIL & AYAT Thank you @balloon.blushh .. it’s really special

A post shared by Aayush Sharma (@aaysharma) on

આયુષે સોમવારના રોજ દીકરીની પહેલી ફોટો શેર કરી હતી. ફોટો શેર કરતા આયુષે લખ્યું હતું કે, ખૂબસુરત દુનિયામાં તારું સ્વાગત છે આયત.... અમારી જિંદગીમાં ઢગલાબંધ ખુશી લઈને તુ આવી છે. ભગવાન કરે તમે દરેકની જિંદગી ખુશીથી છલકાવી દો. તો સલમાને ટ્વિટર પર પણ પોતાની ફીલિંગ્સ શેર કરતા લખ્યું કે, આ નાનકડી દુનિયામાં તારું સ્વાગત છે આયત.... આખા પરિવાર માટે મારા જન્મદિવસની આ સૌથી બેસ્ટ ગિફ્ટ છે. અર્પિતા અને આયુષ તમને અભિનંદન....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More