Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!

સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!

નવી દિલ્લીઃ સલમાન ખાનની 'બહેન' આટલી મોટી થઈ ગઈ! જોઈને તમને બે ઘડી તો વિશ્વાસ પણ નહીં થાય કે શું આ એજ છોકરી છે? જીહાં પણ આ સપનું નહીં હકીકત છે અને સલમાનની 'બહેન' એટલી મોટી થઈ ગઈ છેકે, તેનું ફિગર જોઈને તમે જોતા જ રહી જશો. એની સામે હાલની મોટાભાગની હીરોઈને ફેઈલ છે. અરે ત્યા સુધી કે તેની બોલ્ડનેસની સામે કરીના-કેટરિનાની હોટનેસ પણ છે ફિક્કી.

fallbacks

આ પણ વાંચોઃ  ના ફોન, ના વોટ્સઅપ છતાં 17 વર્ષ સુધી પ્રેમીની રાહ જોતી રહી પ્રેમીકા! ગુજરાતના આ વીર-ઝારાંની કહાની વાંચશો તો જરૂર રડી પડશો

fallbacks

સલમાન ખાન અને સોનમ કપૂરની યાદગાર ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'ને બોક્સ ઓફિસ પર જેટલી કમાણી કરવામાં આવી તેટલો જ લોકોનો પ્રેમ મળ્યો. આ ફિલ્મમાં સલમાન ખાન અને સોનમ સિવાય એક ક્યૂટ ગર્લ પણ હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મમાં સલમાનને બે બહેનો હતી, એક ચંદ્રિકા (સ્વરા ભાસ્કર) અને બીજી રાધિકા, આ પાત્ર આશિકા ભાટિયાએ ભજવ્યું હતું. આશિકા હવે પહેલા જેવી ક્યૂટ નથી, પરંતુ એકદમ હોટ અને સેક્સી બની ગઈ છે. જુઓ તેમની તસવીરો...

આ પણ વાંચોઃ  આકાશમાંથી ટપોટપ રસ્તા પર પડવા લાગ્યાં ઢગલાબંધ પક્ષીઓ! જાણો જોતજોતામાં રસ્તો કેમ બની ગયો સ્મશાન

fallbacks

રામ રતન ધન પાયોમાં આ અભિનેત્રીએ ખુબ જ સુંદર રીતે સલમાન ખાનની નાની બહેનની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં બહેન તરીકેના તેના કિરદારને સૌ કોઈએ વખાણ્યો હતો. આ ફિલ્મ મોટા પડદા પર આવતાની સાથે જ સલમાનની આ ક્યૂટ બહેને લોકોના દિલ જીતી લીધા હતા. 'પ્રેમ રતન ધન પાયો'માં સલમાન ખાનની બહેન રાધિકાનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તે હવે બોલિવૂડ અભિનેત્રીઓ કરતાં વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે.

આ પણ વાંચોઃ  Akshay Kumar હવે Kapil Sharma ના શોમાં નહીં જોવા મળે? જાણો કંઈ વાતને લીધે છે નારાજગી

fallbacks

સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે સલમાન ખાનની બહેન. જાણીને તમને નવાઈ લાગશે પણ તે દિવસ દરમ્યાન જ્યારે પણ ફ્રી પડે ત્યારે સોશિયલ મીડિયા પર જરૂર જોવા મળતી હોય છે. રાધિકાનો રોલ કરનારી અભિનેત્રી આશિકા ભાટિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આશિકા ભાટિયા દરરોજ પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ તસવીરો જોઈને લોકો વિશ્વાસ નહીં કરી શકે કે આ એ જ રાજકુમારી છે જે માસૂમિયતના કારણે ફેમસ થઈ ગઈ હતી પરંતુ હવે તે સુપરબોલ્ડ બની ગઈ છે.

આ પણ વાંચોઃ  રૂમ બંધ કરીને કેટરિના કૈફને કિસ કરી રહ્યો હતો ગુલશન ગ્રોવર, ત્યારે અચાનક અમિતાભ બચ્ચન ત્યાં આવી ગયા..
 

fallbacks

આશિકા ભાટિયાના સુંદર વાળ અને સ્ટાઈલને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આશિકા ભાટિયા છેલ્લા ઘણા સમયથી એક્ટિંગની દુનિયાને અલવિદા કહી ચૂકી છે.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં આવેલું છે દુનિયાનું એક માત્ર શાકાહારી શહેર! જાણો અહીં માંસ વેચવા પર કેમ મુકાયો પ્રતિબંધ

આ પણ વાંચોઃ   બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ

આ પણ વાંચોઃ  'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'

આ પણ વાંચોઃ  બ્રેસ્ટ ફિડિંગના ફોટા ફરતા કરી આ હીરોઈનોએ મચાવેલી ધમાલ! સ્તનપાનની તસવીરો થઈ હતી વાયરલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More