Home> Entertainment
Advertisement
Prev
Next

Sara Ali Kha માસ્કવાળી તસવીર સાથે પાઠવી ઈદની શુભેચ્છા, લોકોને પસંદ આવ્યો આ અંદાજ

પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવતા અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)એ તેના બાળપણની ઈદ તસવીર રજૂ કરી છે. જેમાં તેણે માથા પર ગુલાબી દુપટ્ટાથી ઘુંઘટ કાઢ્યું છે. અભિનેત્રીએ બાળકની તસવીર સાથે એક તાજેતરની તસવીર પણ શેર કરી છે જેમાં તેણે કાળા રંગના દુપટ્ટાથી માથું ઢાકેલું છે.

Sara Ali Kha માસ્કવાળી તસવીર સાથે પાઠવી ઈદની શુભેચ્છા, લોકોને પસંદ આવ્યો આ અંદાજ

નવી દિલ્હી: પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવતા અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan)એ તેના બાળપણની ઈદ તસવીર રજૂ કરી છે. જેમાં તેણે માથા પર ગુલાબી દુપટ્ટાથી ઘુંઘટ કાઢ્યું છે. અભિનેત્રીએ બાળકની તસવીર સાથે એક તાજેતરની તસવીર પણ શેર કરી છે જેમાં તેણે કાળા રંગના દુપટ્ટાથી માથું ઢાકેલું છે.

fallbacks

આ પણ વાંચો:- Sanjay Dutt ની બહેનોએ આ કારણથી Aishwarya Rai ની નજીક ન જવાની આપી હતી ચેતાવણી

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે, ઈદ મુબારક! સુરક્ષિત રહો, ઘર પર રહો.

અભિનેત્રીની પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે, ખુબજ પ્યારી પોસ્ટ. એક અન્યએ લખ્યું કે, ખુબજ સુંદર.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાન વર્ષ 1995માં આવેલી હિટ ફિલ્મ કુલી નંબર 1ની રીમેકમાં વરૂણ ધવન સાથે જોવા મળશે.

નવા સંસ્કરણના નિર્દેશન ડેવિડ ધવને કહ્યું છે કે, જેમણે પહેલા ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનેત્રીએ આ નામની મૂળ ફિલ્મને નિર્દેશિત કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More