Home> Entertainment
Advertisement
Prev
Next

Malaika Arora ને યોગ કરતી જોઈને લોકો થયા બેકાબૂ, Video એ સોશિયલ મીડિયામાં આગ લગાવી

Viral Workout Video: બોલિવૂડની દિવા મલાઈકા અરોરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં મલાઈકા અરોરાનો (Malaika Arora) વર્કઆઉટ વીડિયો જોયા પછી, ઘણા લોકોને પરસેવો આવવા લાગ્યો અને લોકો પણ અભિનેત્રીથી પ્રેરિત પણ થયા છે.

Malaika Arora ને યોગ કરતી જોઈને લોકો થયા બેકાબૂ,  Video એ સોશિયલ મીડિયામાં આગ લગાવી

Malaika Arora Yoga: મલાઈકા અરોરા તેના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'ના કારણે લોકોનું ધ્યાન આકર્ષિ રહી છે. શોના પ્રોમો જોયા બાદ લોકો એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે મલાઈકાના વર્કઆઉટ વીડિયોએ (Workout Video)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે.

fallbacks

વીડિયો જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો
આ વીડિયો જોયા બાદ ઘણા લોકો અભિનેત્રીના દિવાના બની ગયા છે. તમને જણાવી દઈએ કે મલાઈકાનું નામ બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં સામેલ છે. આ વીડિયો જોયા પછી લોકો સમજી જશે કે ફિટ બોડી જાળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પહેલા તમે પણ જુઓ આ વિડિયો...

આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DIVA YOGA (@thedivayoga)

મલાઈકા ફિટનેસને લઈને સતર્ક રહે છે
મલાઈકા અરોરા ફિટનેસને લઈને હંમેશા એલર્ટ રહે છે. સોશિયલ મીડિયા પર તેના જિમ લુક્સની ઘણી વાર ચર્ચા થાય છે. અભિનેત્રી ઘણીવાર જીમની બહાર મેકઅપ વગર જોવા મળે છે. આ વીડિયોમાં મલાઈકા અરોરાનો બોડી શેપ જોઈને ઘણા લોકો ચોક્કસપણે ફિટનેસ માટે વર્કઆઉટ અને યોગા કરવાનું મન બનાવી શકે છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ

લોકોએ વખાણ કર્યા
સોશિયલ મીડિયા પર કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો મલાઈકાની પ્રશંસાના પુલ બાંધતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ ફાયર ઇમોજી મોકલ્યા અને ઘણા લોકો મલાઈકાની દિનચર્યા પૂછતા જોવા મળ્યા. અભિનેત્રીએ લોકોને સોમવારે (સોમવાર મોટિવેશન) ફિટ રહેવાની સલાહ આપી હતી અને સ્વાસ્થ્યના મામલે સાવધ રહેવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More