Home> Entertainment
Advertisement
Prev
Next

રસ્તામાં મીરા અને દિયર ઈશાન વચ્ચે જે થયું, તે દેખાઈ ગયું કેમેરામાં...

થોડા દિવસ પહેલા જ મીરાએ એક દીકરાને જન્મ આપ્યો છે. જેમાં તેને હોસ્પિટલમાં મળવા માટે સૌથી પહેલા તેનો દિયર ઈશાન ખટ્ટર પહોંચ્યો હતો

રસ્તામાં મીરા અને દિયર ઈશાન વચ્ચે જે થયું, તે દેખાઈ ગયું કેમેરામાં...

શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂતનો સાસરીના લોકો પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. ખાસ કરીને મીરા અને તેના દિયર ઈશાન ખટ્ટર વચ્ચે સારું બોન્ડિંગ હંમેશા દેખાઈ આવે છે. બોલિવુડના આ દિયર-ભાભીની જોડી અનેકવાર સાથે જોવા મળી છે. પરંત હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં મીરાએ ઈશાનનો હાથ ગુસ્સામાં ઝાટકી નાખ્યો હતો.

fallbacks

fallbacks

થોડા દિવસ પહેલા જ મીરાએ એક દીકરાને જન્મ આપ્યો છે. જેમાં તેને હોસ્પિટલમાં મળવા માટે સૌથી પહેલા તેનો દિયર ઈશાન ખટ્ટર પહોંચ્યો હતો. દિવાળીના તહેવાર પર પણ આખો પરિવાર સાથે નજરે આવ્યો હતો. ત્યારે હાલમાં જ એક ઈવેન્ટમાં બંને સાથે સ્પોટ થયા હતા.

શું હતો આખો મામલો
મુંબઈના જુહૂ વિસ્તારમાં એક ઈવેન્ટમાંથી બહાર નીકળતા સમયે મીરા અને ઈશાન હસતા દેખાયા હતા. પરંત જ્યારે મીડિયા સામે પોઝ આપવાની વાત આવી, તો ઈશાને પોતાની ભાભીની પીઠ પર હાથ મૂકી દીધો હતો. ત્યારે ઈશાનની આ હરકત પર મીરાએ તરત રિએક્ટ કર્યું હતું, અને તેનો હાથ પોતાના હાથથી ઝાટકી દીધો હતો. 

fallbacks

થોડીમાં ઈશાનને પણ લાગ્યું કે તેનાથી ગરબડ થઈ છે, તો તેણે મીરા સાથે આ વિશે વાત કરી હતી. પરંતુ મીરા આ ઘટના બાદ એટલી ગુસ્સામાં હતી, કે બંને પોતપોતાની ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More