Home> Entertainment
Advertisement
Prev
Next

Viral Photos: અભિનેતાની પુત્રીએ બોલીવુડમાં ડેબ્યૂ પહેલા જ મચાવી ધમાલ, બોલ્ડ બિકિની તસવીરો વાયરલ

અભિનેતાની પુત્રી બોલીવુડમાં ફિલ્મ 'બેધડક' થી અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કરવાની છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂક્સના કારણે ખુબ ચર્ચામાં છે. શનાયા ફિલ્મમાં ડેબ્યૂ કરે તે પહેલા જ બોલ્ડનેસના મામલે ભલભલી અભિનેત્રીને પછાડે તેવી જોવા મળી રહી છે. શનાયાના અવારનવાર બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

Viral Photos: અભિનેતાની પુત્રીએ બોલીવુડમાં ડેબ્યૂ પહેલા જ મચાવી ધમાલ, બોલ્ડ બિકિની તસવીરો વાયરલ

 

fallbacks

Shanaya Kapoor Bold Photos: બોલીવુડમાં ફિલ્મ 'બેધડક' થી અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કરવા જઈ રહેલી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂક્સના કારણે ખુબ ચર્ચામાં છે. શનાયા ફિલ્મમાં ડેબ્યૂ કરે તે પહેલા જ બોલ્ડનેસના મામલે ભલભલી અભિનેત્રીને પછાડે તેવી જોવા મળી રહી છે. શનાયાના અવારનવાર બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. 

fallbacks

આ અભિનેતાની છે પુત્રી
બોલીવુડ અભિનેતા સંજય કપૂર અને પૂર્વ મોડલ મહિપ સિંધુની પુત્રી શનાયા કપૂર જલદી બોલીવુડમાં પ્રવેશવા જઈ રહી છે. એક્ટિંગ કરિયર શરૂ કરતા પહેલા જ સોશિયલ મીડિયા પર શનાયાએ જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવેલી છે. શનાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે. 

fallbacks

બિકિની ફોટાઓથી મચાવે છે ધમાલ
શનાયા કપૂર પોતાના બિકિની ફોટાઓ ખુબ શેર કરે છે. ક્યારેક સમુદ્ર  કિનારે તો ક્યારેક રેતી પર બેસીને શનાયા પોતાના હુસ્નના જલવાથી નેટીઝન્સને મદહોશ કરતી રહે છે. 

fallbacks

વાયરલ થઈ રહી છે તસવીરો
શનાયા કપૂરની હાલમાં જ કેટલીક બિકિની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. શનાયા બિકિની ઉપરાંત અનેક બોલ્ડ લૂક્સવાળી તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે. બોલીવુડ ડેબ્યૂ પહેલા જ શનાયાએ જેટલી લોકપ્રિયતા મેળવી છે તે પ્રશંસનીય છે. 

fallbacks

બેધડક ફિલ્મથી ડેબ્યૂ
શનાયા કપૂર કરણ જૌહર દિગ્દર્શિત ફિલ્મ 'બેધડક' થી પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી રહી છે. આ ફિલ્મમાં શનાયા ગુરફતેહ પીરઝાદા અને લક્ષ્ય લાલવાણી સાથે જોવા મળશે. 

fallbacks

ઝડપથી વધી રહી છે લોકપ્રિયતા
શનાયા કપૂર સ્ટાર કિડ તરીકે તો લાઈમલાઈટમાં રહી જ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો છે. શનાયાની બોલ્ડ તસવીરો અને હોટ ફોટોશૂટ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More