Home> Entertainment
Advertisement
Prev
Next

શોર્ટ ડ્રેસ પહેરી ભાંગડા કરતી Shehnaaz Gill થઈ Oops Moment નો શિકાર, ન દેખાવાનું પણ દેખાય ગયું video માં

Shehnaaz Gill Oops Moment: શહેનાઝ ગિલ રેડ કાર્પેટ આવી તો ઢોલનો અવાજ સાંભળીને તે ભાંગડા કરવા લાગી. કદાચ તે ભૂલી ગઈ કે તેણે કેટલો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. ઓફ શોલ્ડર ડ્રેસમાં ભાંગડા કરવા જતા વીડિયોમાં તેની ઉપ્સ મોમેન્ટ પણ કેપ્ચર થઈ ગઈ. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

શોર્ટ ડ્રેસ પહેરી ભાંગડા કરતી Shehnaaz Gill થઈ Oops Moment નો શિકાર, ન દેખાવાનું પણ દેખાય ગયું video માં

Shehnaaz Gill Oops Moment: શહેનાઝ ગીલ હાલ તેની ફિલ્મ થેંક્યુ ફોર કમિંગ ના પ્રમોશન માટે ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે. આ ફિલ્મ 6 ઓક્ટોબર એ રિલીઝ થવાની છે. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા મુંબઈમાં તેનું ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ક્રિનિંગ માટે ભૂમિ પેડનેકર, શહેનાઝ ગીલ સહિતની સ્ટારકાસ્ટ રેડ કાર્પેટ પર પહોંચી હતી. ફિલ્મની સ્ટારકાસ્ટ જ્યારે રેડ કાર્પેટ પર પહોંચી તો તેમનું સ્વાગત ઢોલ વગાડીને કરવામાં આવ્યું. ઢોલના તાલ ઉપર ભૂમિ અને શહેનાઝ સહિત બધી જ અભિનેત્રી ભાંગડા કરવા લાગી. જોકે ફિલ્મના પ્રીમિયર માટે શહેનાઝ ગીલે એટલો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો કે ભાંગડા કરતી વખતે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ.

fallbacks

આ પણ વાંચો:

ફિલ્મ માટે ફિલ્મમેકરે સેક્સની ઓફર કરી, ના કહી તો ફિલ્મમાંથી કરી બહાર : ઈશા ગુપ્તા

ઓક્ટોબર મહિનો રહેશે જોરદાર, દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ થશે OTT પર થશે રિલીઝ

રજનીકાંત અને અમિતાભ બચ્ચન સ્ક્રીન કરશે શેર, Big B એ સાઈન કરી સાઉથની આ ફિલ્મ

ફિલ્મના ગ્રાન્ડ પ્રીમિયર માટે શહેનાઝ ગીલે પિંક કલરનો ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ ખૂબ જ શોર્ટ હતો અને રીવીલિંગ પણ હતો. શહેનાઝ રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે તે ખૂબ જ હોટ દેખાઈ રહી હતી. પરંતુ એકદમ ટુંકા ડ્રેસમાં ભાંગડા કરવા જતા શહેનાઝ ગીલ ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ. 

શહેનાઝ ગિલ રેડ કાર્પેટ આવી તો ઢોલનો અવાજ સાંભળીને તે ભાંગડા કરવા લાગી. કદાચ તે ભૂલી ગઈ કે તેણે કેટલો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. ઓફ શોલ્ડર ડ્રેસમાં ભાંગડા કરવા જતા વીડિયોમાં તેની ઉપ્સ મોમેન્ટ પણ કેપ્ચર થઈ ગઈ. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

શહેનાઝ ગીલ ઢોલના તાલ ઉપર જે રીતે ડાન્સ કરી રહી હતી તેમાં કેમેરામાં બધું જ કેદ થઈ ગયું. તેણે ઉપરથી લુઝ અને ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. જ્યારે તે ડાન્સ કરતાં કરતાં નીચે ઝુકી તો ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More