Home> Entertainment
Advertisement
Prev
Next

Shraddha Kapoor એ બ્લૂ લહેંગામાં માલદીવના બીચ પર કર્યો ડાન્સ, Video થયો Viral

બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) તાજેતરમાં માલદીવમાં પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરી રહી છે. શ્રદ્ધા કપૂર પોતાની કઝિન પ્રિયંકા શર્મા (Priyank Sharma) અને શાઝા મોરાનીના (Shaza Morani) લગ્નમાં ગઈ છે

Shraddha Kapoor એ બ્લૂ લહેંગામાં માલદીવના બીચ પર કર્યો ડાન્સ, Video થયો Viral

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) તાજેતરમાં માલદીવમાં પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરી રહી છે. શ્રદ્ધા કપૂર પોતાની કઝિન પ્રિયંકા શર્મા (Priyank Sharma) અને શાઝા મોરાનીના (Shaza Morani) લગ્નમાં ગઈ છે. આ સમય પર શ્રદ્ધાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

fallbacks

શ્રદ્ધા કપૂરે શરે કર્યો સ્લો મોશન વીડિયો
આ સમયે શ્રદ્ધા કપૂરે (Sharddha Kapoor) બીચ પર એન્જોય કરતા બે સ્લો મોશન વીડિયો પણ શેર કર્યો છે. ગત રાત્રે શેર થયેલા આ વીડિયો અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોમાં શ્રદ્ધા કપૂરનો બ્લૂ લહેંગો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેના લહેંગા પર સફેદ અને લીલા રંગના ફૂલ તેને વધુ સુંદર બનાવી રહ્યા છે. જુઓ આ Video...

બોયફ્રેન્ડ પણ છે સાથે
પ્રિયંકા શર્મા (Priyank Sharma) અને શાઝા મોરાનીના (Shaza Morani) લગ્નમાં શ્રદ્ધા કપૂરની સાથે તેનો બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ પણ જોવા મળી રહ્યો છે. હળદર વિધી દરમિયાન એક વીડિયો અને એખ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં શ્રદ્ધા અને રોહનની બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ વીડિયોમાં શ્રદ્ધાની માસી તેમજ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી પણ તેમના પુત્ર પ્રિયાંકને હળદર લગાવતા જોવા મળ્યા હતા.

16 વર્ષથી કરી રહ્યા છે ડેટ
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શાઝા અને પ્રિયાંકની સગાઈની તસવીરો પણ સામે આવી હતી. પ્રિયાંક અને શાઝા એકબીજાને છેલ્લા 16 વર્ષથી ડેટ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More