Home> Entertainment
Advertisement
Prev
Next

એક વ્યક્તિએ સોફિયાને પુછ્યો એક રાતનો ભાવ, જવાબ મળ્યો કે...

થોડા સમય પહેલાં રોમાનિયન પતિથી અલગ થવાના કારણે ચર્ચામાં આવી હતી સોફિયા

એક વ્યક્તિએ સોફિયાને પુછ્યો એક રાતનો ભાવ, જવાબ મળ્યો કે...

મુંબઈ : ચર્ચાસ્પદ રિયાલિટી ટીવી સ્ટાર સોફિયા હયાત ફરી વિવાદમાં સપડાઈ છે. થોડા સમય પહેલાં રોમાનિયન પતિથી અલગ થવાના કારણે ચર્ચામાં આવેલી સોફિયા ટ્રોલરને જડબાતોડ જડબાતોડ જવાબ આપવા માટે ચમકી છે. સોફિયાએ ટ્રોલર સાથેની ચેટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેયર કરી છે. આ ટ્રોલરે એક્ટ્રેસને તેનો એક રાતનો ભાવ પુછ્યો હતો જેનો સોફિયાએ બરાબર જવાબ આ્રપ્યો છે. 

fallbacks

3 દિવસમાં 1 લાખ રૂ. બની ગયા 1.45 લાખ રૂ.!

 

And he asks so politely..

A post shared by Sofia Hayat (@sofiahayat) on

 

I wonder if he is fasting today his id us @abidhussain_1

A post shared by Sofia Hayat (@sofiahayat) on

આ ચેટનો સ્ક્રીનશોટ શેયર કર્યા પછી, સોફિયાએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે આ વ્યક્તિ વિશે કહ્યું હતું, તેણે કહ્યું કે તે એક મુસ્લિમ માણસ છે, તે ફક્ત તેનો ઉલ્લેખ કરે છે કારણ કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. 

 

Help show the idiots how shameful they are

A post shared by Sofia Hayat (@sofiahayat) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More