Home> Entertainment
Advertisement
Prev
Next

PHOTOS: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં આ હોટ અભિનેત્રીની થઈ એન્ટ્રી, બબીતાજીને આપશે ટક્કર!

નાના પડદાનો સૌથી ચર્ચિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ પણ પરિચયનો મોહતાજ નથી. આ શો દરેક વર્ગના લોકોને ગમે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ દર્શકોના મનપસંદ શોની લિસ્ટમાં ખુબ આગળ છે. 

PHOTOS: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં આ હોટ અભિનેત્રીની થઈ એન્ટ્રી, બબીતાજીને આપશે ટક્કર!

નવી દિલ્હી: નાના પડદાનો સૌથી ચર્ચિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈ પણ પરિચયનો મોહતાજ નથી. આ શો દરેક વર્ગના લોકોને ગમે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ દર્શકોના મનપસંદ શોની લિસ્ટમાં ખુબ આગળ છે. 

fallbacks

આ હોટ અભિનેત્રીની એન્ટ્રી
શોના દરેક પાત્રએ પોતાની જબરદસ્ત એક્ટિંગ દ્વારા અલગ ઓળખ બનાવી છે. દર્શકોના મન જીતવામાં આ પાત્રોએ કોઈ કમી છોડી નથી. હવે આ શોમાં સ્પ્લિટ્સવિલા ફેમ આરાધના શર્માએ એન્ટ્રી લીધી છે. તે એક ડિટેક્ટિવનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. 

fallbacks

સ્પ્લિટ્સવિલા-12માં જોવા મળી હતી આરાધના
શોમાં આરાધના શર્મા ગુંડાઓની એક ગેંગ માટે કામ કરતી જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલ દવાઓની કાળાબજારી પર ફોકસ છે. આ બધા વચ્ચે આરાધના શર્માની એન્ટ્રી થઈ છે. 

fallbacks

મોડલ અને ડાન્સર છે આરાધના
અત્રે જણાવવાનું કે આ અગાઉ આરાધના શર્મા સ્પ્લિટ્સવિલા-12માં જોવા મળી હતી. જેનાથી તેને જબરદસ્ત ઓળખ મળી હતી. તેની ફેન ફોલોઈંગમાં પણ ખુબ વધારો થયો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજને લઈને ખુબ ચર્ચામાં હતી. આરાધના એક શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે સારી મોડલ અને ડાન્સર પણ છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More