Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: વનરાજે શેર કર્યો 'અનુપમા'નો સ્પેશિયલ Video, થયો ચોંકાવનારો ખુલાસો

સુધાંશુ પાંડેએ અનુપમાના સેટ પરનો એક BTS વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Anupamaa: વનરાજે શેર કર્યો 'અનુપમા'નો સ્પેશિયલ Video, થયો ચોંકાવનારો ખુલાસો

Anupamaa star Sudhanshu Pandey shared the video of Rupali Ganguly: થોડા દિવસ પહેલા જ અનુપમાના સ્ટાર સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલી વચ્ચે કોલ્ડ વોરના અહેવાલો આવ્યા હતા. અફવાઓ ઉડી હતી કે સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલી એક બીજા સાથે વાત કરતા નથી. એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે આ બંનેના કારણે અનુપમાની ટીમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. હવે સુધાંશુ પાંડેએ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે જેનાથી કોલ્ડ વોરની વાતનો છેદ ઉડી ગયો છે. 

fallbacks

સુધાંશુ પાંડેએ અનુપમાના સેટ પરનો એક BTS વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં રૂપાલી ગાંગુલી સાથે પારસ કલનાવત, અલ્પના બૂચ, નિધિ શાહ અને અનુપમાના બાકીના કલાકારો પણ જોવા મળે છે. 

અગાઉ એવા સમાચાર હતા કે અનુપમાના લીડ  કલાકારો વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે સ્ટારકાસ્ટ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. પણ આ વીડિયો જોઈને તો સબ સલામત જેવું લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More