Home> Entertainment
Advertisement
Prev
Next

Sunny Leone Ragini MMS Returns 2: સની લિયોનીનું રાગિની MMS રિટર્ન્સ 2નું ટ્રેલર રિલીઝ, તુટી બોલ્ડનેસની તમામ હદ

Sunny Leone Ragini MMS Returns 2 Trailer: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)ની વેબસિરીઝ Ragini MMS Returns 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Sunny Leone Ragini MMS Returns 2: સની લિયોનીનું રાગિની MMS રિટર્ન્સ 2નું ટ્રેલર રિલીઝ, તુટી બોલ્ડનેસની તમામ હદ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)ની વેબસિરીઝ Ragini MMS Returns 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં લવ, એક્શન, રોમાન્સ, ડર તેમજ સેક્સના રંગ જોવા મળશે. ટ્રેલરમાં સની સિવાય આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ, વરૂણ સુદ અને દિવ્યા અગ્રવાલ જેવા અનેક કલાકારો જોવા મળશે. 

fallbacks

Mardaani 2 Movie Review : રેપિસ્ટના ચહેરા પર જોરદાર તમાચો છે રાનીની આ ફિલ્મ, જોવાય કે નહીં? જાણવા કરો ક્લિક

ટ્રેલરની શરૂઆતમાં સની કે છે કે હું અહીંયા વિક્ટોરિયા વિલાના સિક્રેટ્સ જાણવા આવી છું. આ ડાયલોગ પછી શરૂ થાય છે ડરની રમત. આ વિલામાં હાજર ભૂતડી પોતાનો રંગ દેખાડે છે. ટ્રેલરમાં બોલ્ડ દ્રશ્યોની પણ હારમાળા છે. 

અક્ષય કુમારે પત્ની ટ્વિન્કલને ગિફ્ટ કર્યા ડુંગળીવાળા ઇયરિંગ, અને પછી...

થોડા દિવસ પહેલાં સનીએ ઇન્સ્ટાગ્રામ પર આ વેબસિરીઝનું પોસ્ટર પણ શેયર કર્યુ હતું. સનીની વાત કરીએ તો તે બિગ બોસને કારણે ચર્ચામાં આવી હતી. આ પછી તેણે જિસ્મ 2, હેટ સ્ટોરી 2, એક પહેલી લીલા, મસ્તીઝાદે તેમ કુછ તો લોચા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More