Home> Entertainment
Advertisement
Prev
Next

હવે સુશાંતને મળી છે નવી પ્રેમિકા, નામ છે...

ગયા વર્ષે રિલીઝ થયેલી સુશાંત સિંહ રાજપૂતની કેદારનાથ બોક્સઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતની જોડી જોવા મલી હતી. આ ફિલ્મમાં લોકોને બંનેની કેમિસ્ટ્રી બહુ પસંદ પડી હતી.

હવે સુશાંતને મળી છે નવી પ્રેમિકા, નામ છે...

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનું નામ ફરી એક નવોદિત એક્ટ્રેસ સાથે જોડાયું છે. તે ફરી પ્રેમમાં પડ્યો છે અને ડેટિંગના ચક્કરમાં પડ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુશાંત અને રેહા ચક્રવર્તી ડેટિંગ કરી રહ્યા છે. આ બંને એકસાથે કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહ્યા પણ  એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ ગાળી રહ્યા છે. 

fallbacks

આ યુવક સાથે ખુલ્લેઆમ ફરી રહી છે કેટરિના, સલમાનની પણ નથી પરવા !

fallbacks

ગયા વર્ષે રિલીઝ થયેલી સુશાંત સિંહ રાજપૂતની કેદારનાથ બોક્સઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતની જોડી જોવા મલી હતી. આ ફિલ્મમાં લોકોને બંનેની કેમિસ્ટ્રી બહુ પસંદ પડી હતી. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. જોકે સારા દિવસને દિવસે સુશાંત માટે વધારે પઝેસીવ થઈ ગઈ હતી જેના કારણે તેમના આ સંબંધનો અંત આવી ગયો હતો. સારા દરેક નાનીનાની વાતમાં સુશાંતને સલાહ આપતી હતી. સુશાંતને આ વર્તન બિલકુલ પસંદ ન પડ્યું અને તેમનું બ્રેકઅપ થઈ ગયું.

અંકિતા આ પહેલાં અનેક વર્ષો સુધી ટીવી સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપમાં હતી. આ બંને લગ્ન કરવાના છે એવા સમાચાર આવી રહ્યા હતા પણ આખરે બંને અલગ થઈ ગયા હતા. આ પછી સુશાંતના સંબંધોની ચર્ચા રાબતાની કોસ્ટાર કૃતિ સેનોન સાથે થવા લાગી હતી. જોકે આ સંબંધ બહુ લાંબો ચાલ્યો નહોતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More