નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. બિહાર પોલીસ સંપૂર્ણ તપાસમાં લાગી ગઇ છે. તમને જણાવી દઇએ કે, બિહાર પોલીસે ઘટના સ્થળ પર આત્મહત્યાનો સીન રીક્રિએટ કર્યો છે. સુશાંતના રૂમનું જીણવટભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:- સુશાંતની બહેને ફરીથી PM Modi પાસે માંગી મદદ, આ વખતે લોકમાન્ય તિલકનો કર્યો ઉલ્લેખ
રૂમમાં કેવી રીતે કોઇ આત્મહત્યા કરી શકે છે. તેના પાસાની કસોટી કરાઈ હતી. સુશાંતના કેટલાક સ્ટાફની પોલીસે ઘટના સ્થળ પર બોલાવી પૂછપરછ કરી હતી. આમ તો સુશાંતના ઘરમાં સાક્ષી તરીકે પોલીસના હાથે કંઇ આવ્યું નથી, પરંતુ ઘરમાં કામ કરતા નોકરે ખાસ વાત જણાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે