Home> Entertainment
Advertisement
Prev
Next

Swara Bhasker: હવે અભિનેત્રીએ શેર કર્યા સુહાગરાતના Photos, પતિ સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

Swara Bhasker: હવે અભિનેત્રીએ શેર કર્યા સુહાગરાતના Photos, પતિ સાથે જોવા મળ્યો રોમેન્ટિક અંદાજ

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલ તેના લગ્નને લઈને ખુબ ચર્ચામાં છે. અભિનેત્રીએ તાજેતરમાં સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા. સ્વરાએ જેવી આ જાણકારી ફેન્સ સાથે શેર કરી કે સોશિયલ મીડિયા પર તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો. સ્વરાના લગ્નના ફોટા ખુબ વાયરલ થયા. અભિનેત્રી આ ફોટામાં ખુબ ખુશ પણ જોવા મળી. આ બધા વચ્ચે હવે અભિનેત્રીએ સુહાગરા માટે સજેલા તેના બેડરૂમના ફોટાની ઝલક  દેખાડી છે. 

fallbacks

સ્વરા ભાસ્કરે હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સાથે અનેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ તેની ફિલ્મી સુહાગરાતની ઝલક દેખાડી છે. વાત જાણે એમ છે કે ફોટામાં સ્વરા ભાસ્કરનો રૂમ, તેનો ફૂલોથી સજેલો બેડ જોવા મળી રહ્યો છે. આ ફોટાના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે 'માં પૂરો ખ્યાલ રાખી રહી છે કે મારી સુહાગરાત ફિલ્મી હોય.'

fallbacks

આ ઉપરાંત અન્ય એક સ્ટોરીમાં અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં એક મહિલા તેને શુભેચ્છા પાઠવતી પૂછે છે કે આ બધુ શું ચાલી રહ્યું છે, જેના પર સ્વરા બેડ દેખાડતા કહે છે કે આ બધુ તેની માતાએ તેના માટે કર્યું છે. 

ઝી સિને એવોર્ડ્સમાં કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાનાએ મચાવી ધમાલ

Kareena Kapoor: ‘થ્રી ઇડિયટ્સ’ના 14 વર્ષ બાદ અચાનક કેમ વાયરલ થઈ કરીનાની આ તસવીરો

માત્ર ફિલ્મો જ નથી આ સિતારાઓની આવકનો સ્ત્રોત, આ જગ્યાઓ પરથી કમાય છે કરોડો રૂપિયા

અત્રે જણાવવાનું કે સ્વરા ભાસ્કર વર્ષ 2019માં એક પ્રોટેસ્ટ દરમિયાન પહેલીવાર ફહાદને મળી હતી. અહીંથી બંનેની મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ અભિનેત્રીએ 6 ફેબ્રુઆરીના રોજ એક વીડિયો શેર કર્યો હતો અને ફહાદ સાથે પોતાના સંબંધને જગજાહેર કર્યો હતો. હવે કપમ માર્ચમાં પોતાના ટ્રેડિશનલ લગ્નની તૈયારીમાં લાગ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More