Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: 'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ

Amit Bhatt Injury: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ચંપક ચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટે (Amit Bhatt) થોડા સમય માટે કામમાંથી બ્રેક લીધો છે. ચંપક ચાચા હવે થોડા સમય માતે શોમાં દેખાશે નહી. 
 

TMKOC: 'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ

Taarak Mehta Ka Ooltah Chashmah Champak Chacha: તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લગભગ 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવે છે. તારક મહેતા...ના દરેક પાત્રને ઘરે ઘરે ઓળખવામાં આવે છે. એવામાં જોઇ કોઇપણ પાત્ર થોડા સમય માટે પણ જોવા ન મળે તો દર્શકો બેચેન થવા લાગે છે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે તારક મહેતામાં જેઠાલાલ (Jethalaal)ના બાપૂજી ચંપકલાલ (Champaklaal)નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (Amit Bhatt) એ શૂટિંગમાંથી બ્રેક લીધો છે. ચંપક ચાચા (Champak Chacha)ના શોમાં બ્રેક લેવાના સમાચારોમાંથી તેમના ફેન્સ નિરાશા થઇ ગયા છે. 

fallbacks

મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

ચંપક ચાચાએ કેમ લીધો બ્રેક
તારક મહેતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ચંપકચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (Amit Bhatt Champak Chacha) થોડા દિવસો પહેલાં શોની શૂટિંગ દરમિયા સેટ પર ઘાયલ થયા હતા. રિપોર્ટ્સના અનુસાર ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટને ડોક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી છે. જેમાં તેમને થોડા દિવસ શૂટિંગમાંથી રજા લેવી પડશે. એવામાં થોડા સમય સુધી તારક મહેતા કા ઉલટા ચશ્માના ફેન્સને ચંપક ચાચા સ્ક્રીન પર જોવા નહી મળે. 

રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony SAB (@sonysab)

મેકર્સ સાથે માથાકૂટની અફવા
મેકર્સ સાથે માથાકૂટના લીધે થોડા દિવસથી કેટલાક એક્ટર્સે શોને અલવિદા કહી દીધું છે. એવામાં જોઇ કોઇપણ પાત્ર સ્ક્રીન પર ન દેખાય તો લોકોમાં એવી ભાવના આવવા લાગે છે કે તે એક્ટર પણ શોને અલવિદા કહીને જતા રહ્યા છે. એટલા માટે ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ સ્ક્રીન પર ન દેખાતા લોકો એવું લાગવા લાગ્યું કે તેમની પણ મેકર્સ સાથે માથાકૂટ થઇ ગઇ છે. પરંતુ એવું નથી, અમિત ભટ્ટને ડોક્ટર્સે બેડ રેસ્ટની સલાહ આપી છે એટલા માટે તે શૂટિંગથી દૂર છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More