Home> Entertainment
Advertisement
Prev
Next

'Taarak Mehta..'ની આ અભિનેત્રીએ શેર કર્યો એવો Video, ફેન્સ બોલ્યા- હોટ શબ્દ પણ ઓછો પડે

અભિનેત્રી છાશવારે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

'Taarak Mehta..'ની આ અભિનેત્રીએ શેર કર્યો એવો Video, ફેન્સ બોલ્યા- હોટ શબ્દ પણ ઓછો પડે

નવી દિલ્હી: નાના પડદાના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી આરાધના શર્મા રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે. અભિનેત્રી છાશવારે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આરાધનાએ હવે એક એવો વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

પિંક બ્રાલેટમાં મચાવી ધમાલ
વીડિયોમાં જોઈ શકાય છે કે આરાધના શર્મા પિંક બ્રાલેટમાં જોવા મળી રહી છે. આ બોલ્ડ અંદાજથી આરાધનાએ ફેન્સના હ્રદયના ધબકારા વધારી દીધા છે. તે ઈગ્લિશ સોંગ પર ઝૂમી રહી છે. વીડિયોમાં ક્યાંક તે હસતી જોવા મળે છે તો ક્યાંક તે વાળ લહેરાવી રહી છે. ફેન્સ આરાધનાના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને વારંવાર જોઈ રહ્યા છે. 

બોલ્ડનેસ જોઈને ફેન્સના હોશ ઉડ્યા
ફેન્સ આરાધનાના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. ભરપૂર લાઈક મળી રહી છે અને શેર થઈ રહ્યો છે. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું કે હોટ એન્ડ સેક્સી. બીજાએ કમેન્ટ કરીને કહ્યું કે ખુબ જ સુંદર છો. એક અન્ય ફેને લખ્યું હોટ શબ્દ પણ ઓછો પડે. અન્ય એક ફેને તો કમેન્ટમાં હાર્ટ ઈમોજીનો વરસાદ  કરી દીધો. વીડિયોને એક જ કલાકમાં હજારો વ્યૂઝ મળી ગયા. અત્રે જણાવવાનું કે આરાધના શર્મા રિયાલિટી શો સ્પિલિટ્સવિલાની 12મી સીઝનમાં પણ જોવા મળી હતી.

બ્રેકઅપ સેક્સને લઈને ચર્ચામાં હતી અભિનેત્રી
આરાધના એ વાતનો ખુલાસો કરી ચૂકી છે કે તેણે બ્રેકઅપ સેક્સ સુદ્ધા કર્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સાથે તે લિવઈન રિલેશનશીપમાં હતી તેની સાથે તેણે બ્રેકઅપ સેક્સ કરવાનો નિર્ણય લીધો હતો. આરાધનાએ જણાવ્યું કે જ્યારે તેનો સંબંધ તૂટવાનો હતો ત્યારે તેણે કહ્યું કે ચલો આપણે છેલ્લીવાર એકબીજાને ફીલ કરીએ અને તેમણે આ જ વિચારીને એકબીજા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More