Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta ની રીટા રિપોર્ટરને ચઢ્યો બોલ્ડનેસનો નશો, ભૂલી ગઇ પેન્ટ પહેરવાનું!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર (Rita Reporter) નું પાત્ર ભજવનાર પ્રિયા આહૂજા (Priya Ahuja) હાલમાં પોતાના પેરેંટહુડને ખૂબ એન્જોય કરી રહી છે.

Taarak Mehta ની રીટા રિપોર્ટરને ચઢ્યો બોલ્ડનેસનો નશો, ભૂલી ગઇ પેન્ટ પહેરવાનું!

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર (Rita Reporter) નું પાત્ર ભજવનાર પ્રિયા આહૂજા (Priya Ahuja) હાલમાં પોતાના પેરેંટહુડને ખૂબ એન્જોય કરી રહી છે. પેરેન્ટહુડ સાથે જોડાયેલી ઘણી વાતો પણ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે ચે. આ દરમિયાન તેમના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ફોટામાં અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ફેન્સને લાંબા સમય પછી અભિનેત્રીનો આવો અંદાજ જોવા મળ્યો છે. 

fallbacks

શર્ટ પહેરીને જોવા મળી રીટા રિપોર્ટર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર (Rita Reporter) નું પાત્ર ભજવનાર પ્રિયા આહૂજા (Priya Ahuja) એ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના ચાર ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે શર્ટ પહેરીને જોવા મળી રહી છે. તેમણે કોઇ બોટમ પહેર્યું નથી. તેની સાથે જ તેમણે સ્ટેલિટોઝ કેરી કર્યું છે. ચારેય ફોટામાં તે એકદમ બોલ્ડ પોઝ આપી રહી છે. એક ફોટામાં તે ટેબલ પર સૂતા સૂતા પોઝ આપી રહી છે.. તો બીજી તરફ કેટલકમાં તે ખુરશી પર બેસીને. દરેક ફોટામાં તે તેમની ગ્લેમરસ અદાઓ પાથરી રહી છે. 
fallbacks

પ્રિયાએ મચાવી ધમાલ 
આ પહેલાં ફેન્સને પ્રિયા આહૂજા (Priya Ahuja) નો આટલો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો નથી. પ્રિયા આહૂજાએ ફોટા શેર કરતાં લખ્યું, 'સ્ટાઇલ એક એવી રીત છે, જે બોલ્યા વિના જણાવી દે છે કે તમે કોણ છો. પ્રિયાના ફોટા પર ખૂબ લાઇક્સ અને કમેન્ટ્સ આવી રહી છે.

વાયરલ થઇ રહી છે પ્રિયાનું ફોટોશૂટ
રીટા રિપોર્ટર (Rita Reporter) નું પાત્ર ભજવનાર પ્રિયા આહૂજા (Priya Ahuja) નું આ ફોટોશૂટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ઘણા લોકો અભિનેત્રીના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા એવા પણ છે જે જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો કહ્યું કે એક્ટ્રેસ પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ. તો બીજા એક વ્યક્તિએ લખ્યું કે શર્ટની સાથે પેન્ટ આપ્યું નથી. તો એકે તો સીધું જ તસવીરોને બકવાસ ગણાવી દીધી. આ પ્રકારે ઘણા પ્રકારે અને સોશિયલ મીડિયા પર યૂઝર્સને કોમેન્ટ કરી છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ઘણી વાર અભિનેત્રીના વીડિયો વાયરલ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More