Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta ની સોનૂનો બિકિનીમાં મિસ્ટ્રી બોય સાથે અંડર વોટર ડાન્સ, Video જોઈ આંખો થઈ જશે ચાર

Taarak Mehta Ka Ooltah Chashmah: એક્ટ્રેસ નિધિ ભાનુશાળી એટલે કે સોનૂ ભિડેનો બોલ્ડ વીડિયો લોકોને પાગલ કરી રહ્યો છે.

Taarak Mehta ની સોનૂનો બિકિનીમાં મિસ્ટ્રી બોય સાથે અંડર વોટર ડાન્સ, Video જોઈ આંખો થઈ જશે ચાર

નવી દિલ્હી: ટીવીની સૌથી લાંબી ચાલતો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્ર ઘણા પોપ્યુલર છે. શો છોડીને ગયેલા કલાકારો પણ આજદિન સુધી લોકોના ફેવરેટ લિસ્ટમાં સામેલ છે. આ શોમાં ચાઈલ્ડ એક્ટર તરીકે વર્ષો સુધી કામ કરનારી નિધિ ભાનુશાળી પણ તેમાંથી એક છે. એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એટલે કે, સોનૂને લોકો ઘણો પ્રેમ કરે છે. ત્યારે નિધિનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસનો અતરંગી અવતાર જોવા મળી રહ્યો છે.

fallbacks

ગોવામાં મિત્રો સાથે કરી મોજ
નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) નો આ વીડિયો થોડા મહિના પહેલા સામે આવ્યો હતો. આ વીડિયોને નિધિના મિત્ર Ryora.Lights એ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં નિધિનો બિન્દાસ અંદાજ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, આ વીડિયો તેના મિત્રની સાથે ગોવા ટ્રિપનો છે, જ્યાં તેણે ખુબ મસ્તી કરી અને તેના ખાસ મિત્ર Ryora.Lights ની સાથે અંડર વોટર ધમાલ મચાવી છે. સાથે જ તેણે બીચ પર પણ ખુબ જ મસ્તી કરી છે.

Shilpa Shetty અને Raj Kundra એ ભેગા મળીને કર્યું ફ્રોડ! છેતરપિંડીનો નોંધાયો કેસ

નિધિનો જોવા મળ્યો અતરંગી અવતાર
આ વીડિયોમાં નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ની ટ્રિપની કેટલીક ક્ષણો એક સાથે જોવા મલી રહી છે. તે અલગ અલગ બિકિની અને બોલ્ડ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેની આખી ગોવા ટ્રિપની મસ્તી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વીડિયો શેર કરનાર તેના આ મિત્ર સાથે નિધિ ભાનુશાળી અન્ય ઘણી ટ્રિપ કરતી રહે છે. રોડ ટ્રિપ પર પણ તે તેની સાથે જોવા મળી હતી. નિધિ આ વીડિયોમાં પ્રેઝેન્ટર બની છે ત્યારે તેના મિત્રએ વીડિયો શૂટ અને એડિટ કર્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @ryora.lights

Anupama થી Imlie સુધી, ઓળખી બતાવો બાળપણમાં ક્યૂટ દેખાતી TV ની આ વહુઓને

બિકિની વીડિયો થયો હતો વાયરલ
નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ની ઘણી તસવીરો અને વીડિયો પહેલા પણ વાયરલ થયા છે. વાત થોડા દિવસ પહેલાની છે નિધિ ભાનુશાળીનો એક બિકિની વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે જંગલ વચ્ચે એક તળાવમાં ન્હાતી જોવા મળી હતી. ત્યારબાદ પણ બીચનો વીડિયો શેર કર્યો હતો. પહેલા પણ તેના બિકિની વીડિયો વાયરલ થયા હતા. નિધિના ઘણા ફેન્સ તેને યુટ્યૂબ ચેનલ ચલાવવા કહે છે, જેથી તે તેના વીડિયો સારી રીતે જોઈ શકે. નિધિ ભાનુશાળી લાંબા સમયથી નવી જગ્યાઓ પર ફરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More