Home> Entertainment
Advertisement
Prev
Next

બાળક માટે આખું જીવન તરસતી રહેલી શબાના આઝમી માટે ખાસ છે બે ક્યુટીઓ, એક તો આજે પણ સુપરસ્ટાર 

4 નવેમ્બરે બોલિવૂડ સ્ટાર તબુ (Tabu)નો જન્મ દિવસ હતો. તેને આખો દિવસ સોશિયલ મીડિયામાં તેની લોકોએ વિશ કર્યું હતું. તબુની ખાસ મિત્ર અને કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેયર કરીને કેપ્શન લખ્યું હતું કે "Happiest birthday to my jaan @tabutiful .. most beautiful n most talented in the entire world.. syaaaaaliiiiiiiiii".

બાળક માટે આખું જીવન તરસતી રહેલી શબાના આઝમી માટે ખાસ છે બે ક્યુટીઓ, એક તો આજે પણ સુપરસ્ટાર 

મુંબઈ : 4 નવેમ્બરે બોલિવૂડ સ્ટાર તબુ (Tabu)નો જન્મ દિવસ હતો. તેને આખો દિવસ સોશિયલ મીડિયામાં તેની લોકોએ વિશ કર્યું હતું. તબુની ખાસ મિત્ર અને કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેયર કરીને કેપ્શન લખ્યું હતું કે "Happiest birthday to my jaan @tabutiful .. most beautiful n most talented in the entire world.. syaaaaaliiiiiiiiii".

fallbacks

તબુની મોટી બહેન અને એક્ટ્રેસ ફરાહ ખાને નાની બહેનના જન્મદિવસે તેમની બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તેઓ બંને સુપરક્યુટ લાગતી હતી. આ તસવીરમાં બંનેએ ગળામાં ફુલનો હાર પણ પહેર્યો છે. તસવીરમાં ફરહાના ચહેરા પર સ્માઇલ હતું જ્યારે તબુ થોડી અવઢવમાં હોય એમ લાગે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

happy birthday my dear sister

A post shared by Farha Naaz (@iamfarhanaaz) on

તબુ અને ફરાહ ખ્યાતનામ એક્ટ્રેસ શબાના આઝમીની ભત્રીજીઓ છે. તબુનું સાચું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે જ્યારે ફરાહનું નામ ફરાહ નાઝ હાશ્મી છે. શબાના આઝમીના પોતાના કોઈ સંતાનો નથી અને આ બંને તેની બહુ ખાસ છે. કરિયરની વાત કરીએ તો આ વર્ષે તબુની બે ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં દે દે પ્યાર દે અને ભારતનો સમાવેશ થાય છે. હવે તે જવાની જાનેમનમાં સૈફ અલી ખાન સાથે જોવા મળશે તેમજ તે Ala Vaikuntapuramlo નામની તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More