Home> Entertainment
Advertisement
Prev
Next

દાંડિયા માટે ખાસ કુરતો પહેરેલો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ક્લિક કરીને જુઓ તસવીર

દાંડિયા માટે ખાસ કુરતો પહેરેલો દેખાયો કરીનાનો લાડલો તૈમૂર, ક્લિક કરીને જુઓ તસવીર

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર નવરાત્રિના રંગમાં દેખાયો હતો. પોતાના સ્કૂલી ફ્રેન્ડ્સ અને બહેન ઈનાયા નૌમી સાથે જુનિયર સૈફ દાંડિયામાં પહેરાતા ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાયો તો. હાલ આ બધાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તૈમૂર જોરદાર લાગી રહ્યો છે. 

fallbacks

fallbacks

તૈમૂરની પ્લે સ્કૂલમાં દાંડિયા પાર્ટી રાખવામાં આવી હતી. જ્યાં તૈમૂરની કઝીન સિસ્ટર ઈનાયા નૌમી અને એક્ટર તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય સાથે દેખાયો હતો. તૈમૂર પર્પલ કલરનો કુરતો અને વ્હાઈટ પાયજામા સાથે જોવા મળ્યો હતો. તો ઈનાયાએ યલો અને પિંક કલરની લહેંગો-ચોલી પહેરી હતી. ક્યુટ ઈનાયાએ હેર બેન્ડ પણ લગાવ્યા હતા. 

fallbacks

તૈમૂરની નેનીનો પગાર
લાડલા તૈમૂર અલી ખાન મીડિયામાં સૌથી વધુ પોપ્યુલર રહેતો સ્ટારકિડ છે. તે હંમેશા તેની નેની સાથે દેખાય છે, જેનું નામ સાવિત્રી છે. તૈમૂરની સારસંભાળ માટે જો સાવિત્રીના પગારની વાત કરવામાં આવે તો તે કોઈ એન્જિનયરિંગ કે એમબીએના વિદ્યાર્થી કરતા પણ વધુ છે. બોલિવુડ લાઈના સૂત્રો અનુસાર, સાવિત્રીનો પગાર 1.50 લાખ રૂપિયા પ્રતિ મહિના છે. જો કોઈ કારણવશ તૈમૂરની તેને વધારાની સંભાળ રાખવી પડે તો તેનો પગાર વધીને 1 લાખ 75 હજાર પણ પહોંચી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More