Home> Entertainment
Advertisement
Prev
Next

KBC-12માં ભાગ લેવા માટે થઈ જાઓ તૈયાર, Big B તમને રોજ પૂછશે 1 સવાલ

ટેલિવિઝન પર તમારો મનપસંદ કેબીસી પ્રોગ્રામ અને બિગ બીને જોવા માટે ફરીથી તૈયાર થઈ જાઓ, કેમ કે, ટૂંક સમયમાં તેની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે 9 મે, 2020થી નોંધણી શરૂ થઈ રહી છે. કેબીસી 12માં ભાગ લેવા માટે લોકડાઉન વચ્ચે 9 મે 2020ના રોજ હોસ્ટ અમિતાભ બચ્ચન ટેલિવિઝન પર રાત્રે 9:00 વાગે કેબીસીનો પ્રથમ નોંધણી પ્રશ્ન પૂછશે. આ પ્રક્રિયા 22 મે, 2020 સુધી ચાલુ રહેશે. દરરોજ રાત્રે, બીગ બી એક નવો સવાલ પૂછશે. આ બધા પ્રશ્નોના જવાબ એસએમએસ અથવા SonyLIV દ્વારા આપવા પડશે.

KBC-12માં ભાગ લેવા માટે થઈ જાઓ તૈયાર, Big B તમને રોજ પૂછશે 1 સવાલ

નવી દિલ્હી: ટેલિવિઝન પર તમારો મનપસંદ કેબીસી પ્રોગ્રામ અને બિગ બીને જોવા માટે ફરીથી તૈયાર થઈ જાઓ, કેમ કે, ટૂંક સમયમાં તેની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે 9 મે, 2020થી નોંધણી શરૂ થઈ રહી છે. કેબીસી 12માં ભાગ લેવા માટે લોકડાઉન વચ્ચે 9 મે 2020ના રોજ હોસ્ટ અમિતાભ બચ્ચન ટેલિવિઝન પર રાત્રે 9:00 વાગે કેબીસીનો પ્રથમ નોંધણી પ્રશ્ન પૂછશે. આ પ્રક્રિયા 22 મે, 2020 સુધી ચાલુ રહેશે. દરરોજ રાત્રે, બીગ બી એક નવો સવાલ પૂછશે. આ બધા પ્રશ્નોના જવાબ એસએમએસ અથવા SonyLIV દ્વારા આપવા પડશે.

fallbacks

આ પણ વાંચો:- ‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’

સ્વાભાવિક છે કે, કૌન બનેગા કરોડપતિ (KBC) એક એવો શો છે જે મોટાભાગના લોકો જોતા-જોતા મોટા થયા છે. દુનિયાભરના તમામ વિષયોના પ્રશ્નો અને જવાબોની આ રમત જ્ઞાન વધારવા અને ખૂબ મનોરંજક છે. એમા પણ તેના હોસ્ટ અમિતાભ બચ્ચનને મળવાની ઇચ્છા પણ લોકોને અહીં ખેંચે છે. તેથી હવે તમારા સપના પૂરા કરવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર થઈ જાઓ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More