Home> Entertainment
Advertisement
Prev
Next

Monalisa એ કમર દેખાડવા માટે પહેરી દીધી એવી નિક્કર, ફેન્સની આંખો થઈ ગઈ પહોંળી!

ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા(Monalisa) પોતાના અભિનયની સાથે તેની સ્ટાઈલ માટે પણ જાણિતી છે. મોનાલિસા (Monalisa) તેની સુંદરતા અને ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. મોનાલિસાએ(Monalisa) એવો ફોટોશુટ શેર કર્યો છે જેમાં તે તેનો બોલ્ડ અંદાજ દેખાડતી જોવા મળી.મોનાલિસાની આ તસ્વીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. જોઈએ મોનાલિસાની લેટેસ્ટ તસ્વીરો...

Monalisa એ કમર દેખાડવા માટે પહેરી દીધી એવી નિક્કર, ફેન્સની આંખો થઈ ગઈ પહોંળી!

નવી દિલ્હીઃ ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા(Monalisa) પોતાના અભિનયની સાથે તેની સ્ટાઈલ માટે પણ જાણિતી છે. મોનાલિસા (Monalisa) તેની સુંદરતા અને ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. મોનાલિસાએ(Monalisa) એવો ફોટોશુટ શેર કર્યો છે જેમાં તે તેનો બોલ્ડ અંદાજ દેખાડતી જોવા મળી.મોનાલિસાની આ તસ્વીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. જોઈએ મોનાલિસાની લેટેસ્ટ તસ્વીરો...

fallbacks

પહેલાં કેમ કુંવારી હીરોઈનને જ ફિલ્મમાં લેતાં હતા? વર્જિનિટી અને ફિલ્મોને શું સંબંધ? કુંવારી કન્યાઓ સાથે શું કરતા હતા નિર્માતા

fallbacks

મોનાલિસાએ ફલોન્ટ કરી ફ્લેટ બેલી:
મોનાલિસાની તસ્વીરો ખૂબ જ બોલ્ડ છે. મોનાલિસા આ તસ્વીરોમાં પોતાનો ફ્લેટ બેલી ફલોન્ટ કરી રહી છે, એકટ્રેસની આ તસ્વીરો પર યુઝર્સ નજર હટાવી શકતા નથી. મોનાલિસાનો લુક જબરદસ્ત વાયરલ થયો છે.

જબરદસ્ત છે સ્ટાઈલ:
મોનાલિસા(Monalisa)એ આ તસ્વીરોમાં હોટ પેન્ટ્સ પહેરી છે, આ પેન્ટ એક દોરીના સહારે ટકેલું છે. મોનાલિસાએ વ્હાઈટ ક્રોપ ટોપ પહેરેલું છે, જેનું નેક ઘણું ડીપ છે. મોનાલિસા આ આઉટફિટ પહેરીને સોફા પર પોઝ આપી રહી છે.

Ranveer સામે કપડા કાઢીને ઉભેલી આ યુવતી કોણ છે? Deepika ને છોડી રણવીર કોને લઈને બેઠો છે? જુઓ Photos

fallbacks

મોનાલિસાનો કોર્ફી સ્ટાઈલ:
મોનાલિસાએ(Monalisa) આ લુકને કમ્પ્લેટ કરવા માટે કોર્ફી સ્ટાઈલનો મેકઅપ કર્યો છે. મોનાલિસા ગ્રીન અને પિંક રંગના મેકઅપમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ રશ્મી દેસાઈએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી ખૂબસુરતીના વખાણ કર્યા છે.

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ:
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા(Monalisa) સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. અવારનવાર સતત નવા નવા ફોટોશુટની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. મોનાલિસાનો ગ્લેમરસ અવતાર તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

fallbacks

ફેન્સ વખાણ કરતા થાકતા નહીં:
આ તસ્વીરોમાં મોનાલિસાના(Monalisa) ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી, કોઈ તેને ટીવીની સુપરસ્ટાર તો કોઈએ તેના પર દિલ ચોરાવાનો આરોપ લગાવી દીધો છે.

યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

fallbacks

ભોજપુરી ફિલ્મોથી મુંબઈ સુધી:
મોનાલિસા(Monalisa)એ લાંબા સમય સુધી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ મોનાલિસા બિગ બોસનો(BIG BOSS)  હિસ્સો બની હતી. એકટ્રેસ બિગ બોસના ઘરમાંથી નીકળી ટીવી શો 'નજર'માં જોવા મળી હતી. આ સિરીયલથી મોનાલિસાને ટેલિવિઝનમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી.  

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા...જાણીને તમે કહેશો કેવો બાપ છે

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More