Home> Entertainment
Advertisement
Prev
Next

બોલિવૂડની આ હિરોઈનોના કરિયરને જ્યારે જ્યારે વાગી બ્રેક ત્યારે ત્યારે આ અભિનેત્રીઓએ ઉતારી દીધા છે કપડાં

Bollywood: આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.

બોલિવૂડની આ હિરોઈનોના કરિયરને જ્યારે જ્યારે વાગી બ્રેક ત્યારે ત્યારે આ અભિનેત્રીઓએ ઉતારી દીધા છે કપડાં

BOLD ACTRESSS: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે કારકિર્દીની ગાડી ધીમી પડે ત્યારે તેને ગતિ આપવા માટે અભિનેત્રીઓ જુદા જુદા પ્રકારની તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક રીત છે બોલ્ડ સીન આપવા કે ફિલ્મોમાં બિકીની પહેરવી. અનેક એવી અભિનેત્રીઓ છે જેમણે સિલ્વર સ્ક્રીન પર સીધી-સાદી યુવતીના પાત્ર ભજવ્યા હોય કે પારિવારિક ફિલ્મો કરી હોય તેવી અભિનેત્રીઓએ ડૂબતા કરિયરને બચાવવા આ બધા ઉપાયો કર્યા છે.

fallbacks

શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ
PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર

1. અમિષા પટેલ
'કહોના પ્યાર હે' ફિલ્મ રિલીઝ થતાની સાથે અમિષા પટેલની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. અમિષાએ રિતીક રોશન, સની દેઓલ, સલમાન ખાન, સૈફ અલી ખાન જેવા સિતારાઓ સાથે કામ કર્યું પરંતુ તેની કારકિર્દી લાંબી ચાલી શકી નહીં. કામ ઓછુ થતા જ અમિષાએ સોશિયલ મીડિયામાં બિકીની પહેરેલા ફોટા શેર કરવાની શરૂઆત કરી દીધી..

જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા

2. રાની મુખર્જી
લોકો વચ્ચે રહેવા માટે અને ડૂબતા કરિયરને બચાવવા માટે રાની મુખર્જીએ પણ આ રસ્તો અપનાવ્યો. એક વખતની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસે ફિલ્મો ઓછી મળતા 'AIYAA' ફિલ્મ કરી અને જેમાં તેણે ઈન્ટિમેટ સીન્સ આપ્યા.

પ્રેગન્સી પછી બેડોળ બનેલા શરીરને આ રીતે બનાવો સુપરહોટ, આ રહ્યો પ્રોપર ડાયલ પ્લાન
જેના વગર અધૂરો છે પિત્ઝાનો સ્વાદ એ ઓરેગાનો ઘરે કુંડામાં ઉગાડો, જાણો કેટલો લાગશે સમય
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા

3. તબ્બૂ 
પ્રતિભાશાળી અભિનેત્રી તબ્બૂએ પણ પોતાની કારકિર્દી ધીમી પડતા બોલ્ડ સીનનો સહારો લીધો. 'ચાંદનીબાર' અને 'મીનાક્ષી' જેવી ફિલ્મોમાં તબ્બૂએ જબરદસ્ત હોટ સીન્સ આપ્યા. જોકે તબ્બૂને તેનો કોઈ ફાયદો નહીં થયો. તબ્બૂએ ત્યારબાદ દ્રશ્યમ, જય હો, હૈદર જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Honeymoon Destinations: આહલાદક બની જશે તમારું હનીમૂન, જાણો હિમાચલની આ જગ્યાઓ વિશે
ગુજરાતના આ સ્થળે આવેલું છે પારામાંથી બનેલું શિવલિંગ, દર્શન માટે વિદેશથી આવે છે ભક્તો
સ્નાન કરવા માટે ગરમ પાણી સારું કે ઠંડુ? તણાવ અને ચિંતામાં થશે ઘટાડો, જાણો કારણો

4. ઝરીન ખાન
સુપરસ્ટાર સલમાન ખાન સાથે વીર ફિલ્મથી ઝરીન ખાને ડેબ્યૂ કર્યુ હતું. ઝરીન ખાનની પણ ફિલ્મો ખાસ ચાલી શકી નહીં. ઝરીને પણ અંતે 'હેટ સ્ટોરી-3' ફિલ્મમાં અનેક અતરંગ દ્રશ્યો આપ્યા. 

5.રેખા
અભિનેત્રી રેખાએ 90ના દશકામાં હોટ સીન્સ આપ્યા છે. રેખાએ ઓમપુરી સાથે 'આસ્થા' ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા. આ ઉપરાંત અક્ષયકુમાર સાથે 'ખિલાડીઓ કા ખિલાડી' ફિલ્મમાં એક ગીતમાં જબરદસ્ત સીન આપ્યા છે.

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More