નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) અવાર નવાર પોતાના ડાન્સથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. લોકો નોરાના ડાન્સના દિવાના છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર નોરાના ડાન્સનો વીડિયો વાયરલ થતો રહે છે. હાલ તેમનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેને નોરા ફતેહીના એક ઇંસ્ટા ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
હવે નોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરા પોતાની અલગ જ મસ્તીમાં ઝૂમતી જોવા મળી રહી છે. તો આવો હવે તમે પણ જુઓ આ વીડિયો-
નોરા ફતેહી દુનિયાભરના ટોચના 10 સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સરમાંથી એક છે અને તેના વીડિયો તેમના પ્રશંસકોને મિનિટોની અંદર દીવાના બની જાય છે અને હા તેમના વીડિયો ટ્રેડિંગમાં રહે છે અને લાખો વ્યૂઝ કમાય છે. નોરાએ તેમની આગામી ફિલ્મ 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'માં અજય દેવગણ સાથે જોવા માટે ખૂબ ઉત્સાહિત છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે