Home> Entertainment
Advertisement
Prev
Next

ઇરફાન ખાનની યાદમાં આ વીડિયો શેર કરી દીપિકાએ જે લખ્યું છે તે વાંચીને તમે પણ ભાવુક થઈ જશો


હકીકતમાં, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે શુજીત સરકારની ફિલ્મ પીકૂમાં સાથે કામ કર્યું હતું. શુક્રવારે આ ફિલ્મના પાંચ વર્ષ પૂરા થયા છે. આ તકે ઇરફાનને યાદ કરતા તેમની સાથેની એક તસવીર દીપિકાએ શેર કરી છે. 

 ઇરફાન ખાનની યાદમાં આ વીડિયો શેર કરી દીપિકાએ જે લખ્યું છે તે વાંચીને તમે પણ ભાવુક થઈ જશો

નવી દિલ્હીઃ બોલીવુડના દિવંગત અભિનેતા ઇરફાન ખાન હજુ પણ આપણી યાદોમાં જીવીત છે. જ્યારે પણ તેમનો ચહેરો સામે આવે છે લાગે છે કે તેઓ અહીં જ છે. આપણને કંઇ નવુ જણાવતા, મનોરંજન કરાવતા. પરંતુ તે કડવુ સત્ય છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી માત્ર તેમની યાદો સાથે છે. આ યાદોમાં ગુમ દીપિકા પાદુકોણે ઇરફાન ખાનની સાથે એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેણે જે લખ્યું છે, તેને વાંચીને રડવુ આવી જશે. 

fallbacks

હકીકતમાં, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે શુજીત સરકારની ફિલ્મ પીકૂમાં સાથે કામ કર્યું હતું. શુક્રવારે આ ફિલ્મના પાંચ વર્ષ પૂરા થયા છે. આ તકે ઇરફાનને યાદ કરતા તેમની સાથેની એક તસવીર દીપિકાએ શેર કરી છે. આ સાથે તેણે એક લાંબી કવિતા પણ શેર કરી ઇરફાન ખાનને યાદ કર્યાં છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

लम्हे गुज़र गये चेहरे बदल गये हम थे अंजानी राहो में पल में रुला दिया पल में हसा के फिर रह गये हम जी राहो में थोड़ा सा पानी है रंग है थोड़ी सी छावो है चुभती है आँखो में धूप ये खुली दिशाओ में और दर्द भी मीठा लगे सब फ़ासले ये कम हुए ख्वाबो से रस्ते सजाने तो दो यादो को दिल में बसाने तो दो लम्हे गुज़र गये चेहरे बदल गये हम थे अंजानी राहो में थोड़ी सी बेरूख़ी जाने दो थोड़ी सी ज़िंदगी लाखो स्वालो में ढूंधू क्या थक गयी ये ज़मीन है जो मिल गया ये आस्मा तो आस्मा से मांगू क्या ख्वाबो से रस्ते सजाने तो दो यादो को दिल में बसाने तो दो -Piku Rest in Peace my Dear Friend...💔 #rana #piku #bhaskor @shoojitsircar @juhic3 #5yearsofpiku

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

લાંબી છે કવિતા
આ લાંબી કવિતામાં કેટલિક પંક્તિઓ આ છે, લમ્બે ગુજર ગએ, ચેહરે બદલ ગએ, હમ થે અંજાની રાહોં મેં પલ મેં, રૂલા દિયા પલ મેં હંસા કે. ફિર રહ ગયે હમ જી રાહોં મેં. થોડા સા પાની હૈ... રંગ હૈ, થોડી સી છાંવ હૈં.... યાદોં કો દિલ મેં બસાને દો ના..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

please come back!💔 #irrfankhan

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

વીડિયો પર આ લખ્યુ
ત્યારબાદ તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. ફિલ્મના સેટથી ઇરફાન ખાનની સાથે આ વીડિયો છે. તેમાં ઇરફાન અને દીપિકા ટેનિસ રમતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોને શેર કરતા દીપિકાએ લખ્યું છે, 'પ્લીઝ પરત આવી જાવ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More